27 માર્ચનું રાશિફળ શુ ખાસ છે આજે તમારા માટે

શનિવાર, 27 માર્ચ 2021 (00:13 IST)
મેષ- કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે. કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે. સમસ્‍યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. 
 
વૃષભ- પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. 
 
મિથુન- જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ઋણથી મુક્‍ત થશો. મિત્રોનો સહયોગ કાર્યમાં મળશે. આર્થિક લાભની તક આવશે. તમારા કાર્યોની પ્રશંસા થશે. 
 
કર્ક- માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે. તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે. 
 
સિંહ  - નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્‍માન પ્રાપ્ત થશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. 
 
કન્યા- બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે. બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે. 
 
તુલા- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. 
 
 
વૃશ્ચિક "વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. 
 
ધનુ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. કાર્યમાં સમયને મહત્‍વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. 
 
મકર માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે. તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે. 
 
કુંભ વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.
 
મીન યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર