આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...8 જૂન થી 14 જૂન સુધી
રવિવાર, 7 જૂન 2020 (15:46 IST)
મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આક્સ્મિક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. સાર્વજનિક અને પ્રોફેશનલ કાર્યમાં અનૂકૂળ સંયોગ મળી શકે છે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ 9 થી 14 તારીખ સુધી ભાગ્યનો સાથ નહી મળશે. આર્થિક લાભમાં ઉધાર વસૂલી કે લોન સંબંધી કાર્યમાં અવરોધ આવી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા વધશે.
વૃષભ- 9થી 11 તારીખના સમયે તમારા માટે શુભ રહેશે. સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્ર સંબંધી વસ્તુઓની તરફ આકર્ષણ રહેશે. પ્રણય સંબંધોમાં પણ આગળ વધવાની શકયતા છે. ભાવનાઓની અભિવ્યક્તિ માટે યોગ્ય સમય છે. બારમ ભાવમાં સ્થિત બુધના કારણે વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે. અત્યારે કન્યુનિકેશનમાં શબ્દોની ચયનનો ધ્યાન રાખવું. નહી તો ખોટું અર્થ કાઢી શકાય છે. સાસરા પક્ષ, માતા-પિતા અને વડીલ વર્ગ પ્રત્યે આદર ભાવ વધશે. છાત્રો માટે અનૂકૂળ સમય રહેશે.
મિથુન - આ અઠવાડિયાની શરૂઆત 9 તારીખના દિવસે નાની દૂરીની યાત્રાના યોગ બનશે. મૈત્રી સંંધોમાં ભૂલ ઉભી થવાના યોગ છે. ધંધામાં જોખમ ન ઉઠાવું. 10,11 તારીખ કન્યાના ચંદ્રનો ચતુર્થ સ્થાનથી ભ્રમણ થઈ રહ્યું છે. આર્થિક લાભ થશે. ચંદ્રનો ગુરૂ પર ભ્રમણ પ્રોપર્ટીથી સંબંધિત કાર્યમાં શુભ ફળ મળશે. વાહન ખરીદવા માટે શુભ સમય છે. આર્થિક લાભ થશે. 12, 13 તારીખના દિવસે તુલાનો ચંદ્ર તમારી રાશિથી પાંચમા ભ્રમણ કરી રહ્યા છે. દુશમનોથી સાવધાન રહેવું. નોકરીમાં વિવાદથી બચવું.
કર્ક- આ અઠવાડિયા તમે કોઈ સાહસિક કાર્ય કરવા માટે પ્રેરિત થશો. અઠવાડિયાની શરૂઆત ખૂબ ઉત્સાહજનક રહેશે. ધંધા કરનાર જો કોઈએ મોટું નિવેશ કરવા ઈચ્છો તો કરી શકો છો. 9, 10, 11 તારીખ તમે તમારા કામના સંદર્ભમાં નાની યાત્રા કરી શકો છો. તમારી યાત્રા સફળ થશે. સંપત્તિના વિષયમાં ખૂબ સમયથી ચાલી રહ્યા વિવાદનો અંત થઈ શકે છે. છાત્રોને આ સમયે અભ્યાસમાં બહુ ધ્યાન આપવું પડશે. પ્રેમ પ્રસ્તાવ માટે અનૂકૂળ સમય છે.
સિંહ- આ અઠવાડિયા આધ્યાત્મિક ગતિવિધિમાં તમારી રૂચિ વધશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનો આયોજ્ન કરી શકશો. ધાર્મિક સ્થળના દર્શન પણ થશે. પરિવારમાં કોઈ સમસ્યા હોય તો પણ સફળ રીતે સમાધાન થશે . આવકમાં વૃદ્ધિ થશે. સ્વજનોથી મેળાપ થશે અને પરિવરાજનો અને સ્વજનોની સાથે આનંદપૂર્વક સમય વીતશે. તેનાથી મન વધારે શાંત રહેશે . 11-12 તારીખના દિવસે યાત્રા થશે. દુશ્મનને હરાવીને તેના પર વિજય મેળવશો. પ્રેમીજનનો સાથ રહેશે.
કન્યા- પરણેલા દંપતિને સંતાનને લઈને સમસ્યા રહેશે. ગર્ભવતી મહિલાને આ સમયે સ્વાસ્થયાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયાના મધ્યમાં આર્થિક વિષ્યોમાં અનૂકૂળતા રહેશે. તમે આવક માટે એકથી વધારે સ્ત્રોત પર ધ્યાન આપશો. અઠવાડિયાના અંતિમ
ચરણ મિત્રો અને ભાઈ-બેન સાથે ખુશી સાથે વીતશે.
તુલા- આ સમયે કોઈ સરકારી કામ હોય તો સફળતાપૂર્વક પૂર્ણ થશે. કોઈ પ્રકારની સમસ્યાનો વાતચીતથી સમાધાન કાઢી શકશો. લાંબા સમયેથી લંબિત પડેલા કામનો નિપટારો થવાની શક્યતા છે. આર્થિ વિષયમાં આ સમયે ખૂબ ઉત્તમ થશે. આવક અને ખર્ચ સમાન પ્રમાણમાં જોવા મળશે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી લાભ થવાની શકયતા છે. સમસ્યાઓને દૂર કરવા માટે પરિવારના સભ્યોની સાથે બેસીને તેનો ઉકેલ કરી શકશો. દરેક કામ સમય પર પ્ૂર્ણ થવાથી આનંદ અનુભવ થશે. થશે. ધન્ની કમી દૂર થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
વૃશ્ચિક- આ સમયે પ્રેમ સંબંધની શકયતા વધારે રહેશે. લગ્નના ઈચ્છુક માટે લગ્નના વિષયમાં આ સમયે ઉત્તમ રહેશે. સાર્વજનિક જીવનમાં સક્રિયતા વધશે. આયાત-નિર્યાતના કાર્ય કે જે મલ્ટીનેશનલ કંપનીથી સંકળાયેલા જાતકો માટે આ સમયે પ્રગતિકારક જોવાઈ રહ્યા છે. અઠવાડિયાના મધ્યમાં તમારા ખર્ચ સ્થાનમાં સ્થિત ચંદ્ર માનસિક બેચેની આપી શકે છે. અઠવાડિયાના મધ્યને મૂકી દે તો આર્થિક આવકના પ્રમાણ કુલ મિલાવીને સરસ રહેશે.
ધનુ- અઠવાડિયાની શરૂઆતનો એકાદ દિવસ થોડા માનસિક બેચેની વાળું રહેશે. પણ જેમ -તેમ સમય પસાર થઈ જશે આમ તો તનાવ ઘટશે. આ સમયે પરિવાર સ્થાનમાં શુક્ર , લગ્ન સ્થાનમાં શનિ અને કર્મ સ્થાનમાં ગુરૂ વક્રી ચાલી રહ્યા છે. આ ત્રણે વિષયમાં અપેક્ષાથી ઓછું ફળ મળવાની શકયતા ને જોતા ધૈર્ય રાખય યોગ્ય સમયની પ્રતીક્ષા કરવુ ઉત્તમ છે. ભાઈ-બેનમાં વિવાદ ઓછુ થશે. જમીન-મકામ વાહન સંપત્તિના ખરીદ-વેચ માટે ધન લાભ થતો જોવાશે. નોકરીયાત માટે ઉત્તમ અને આર્થિક રૂપથી લાભપ્રદ સમયે બન્યું રહેશે.
મકર- 9 તારીખ ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરીને ગજકેસરી યોગ બનાવાશે, જેના કારણે તમારું સક્રિય થઈને કાર્ય કરવાના મન થશે. સમાજિક પ્રસંગમાં જવાની ઈચ્છા થશે. 10 તારીખ બુધ વક્રી થશે જેના કારણે ભાગ્યનો સાથે ઓછું મળશે. ભાગ્યોદય થશે પણ ધીમે-ધીમે. ફંસાયેલો ધન પરત મળવાની શકયતા છે. આ અઠવાડિયાના સમયેમાં થોડી રાહત મળશે. સામાન્ય રોગ જેમ કે એસિડીટીની સમસ્યા થઈ શકે છે. 12 અને 13 તારીખન સમયે ચંદ્રના તમારી રાશિથી દસમા ભ્રમણ કરવાથી તમારી દ્વારા કરેલા કાર્યના વખાણ મળશે. જમીન સંપત્તિથી સંબંધિત વિવાદના નિરાકરણમાં સાવધાની રાખવી.
કુંભ- કોઈ નવું કામ કરવાના વિચાર આવશે. બધા કામ સારી રીતે પૂર્ણ થશે. જલ્દબાજીમાં નિર્ણય નહી લેવું અને પાડોસીઓની સાથે અને ભાઈ-બેનથી સાથે મળીને રહેવું. 10 અને 11 તારીખના સમયે કામની વ્યસ્તતાના કારણે થાકનો અનુભવ થશે. આ સમયે દરેક તરફથી મુશકેલીઓનો સામનો કરવું પડી શકે છે. અને તેના કારણે મન વધારે બેચેન અને વ્યગ્ર રહેશે. । 12-13 તારીખના સમયે પારિવારિક જીવન અને વ્યવસાયમાં સારું રહેશે. 14, 15, 16 તારીખના સમયે સારું વીતશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ પ્રસંગ પણ આયોજોત થઈ શકે છે.
મીન- આ અઠવાડિયા તમે જરૂરતથી વધારે ચિંતા કરશો. તે સિવાય મંગળ તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે જે તમને સાહસિક કાર્ય કરાવશે. વ્યકતિગત પ્રભાવમાં વૃદ્ધિ થશે. ધાતુઓના વ્યાપારમાં ધન લાભ મળશે. સરકારી કાર્યમાં પ્રગતિ થશે. સરકારી કર્મચરિઓથી સહયોગ મળશે. મિત્રોબી તરફથી લાભ થશે. પદ-માન અને તેની સાથે ધનની પ્રાપ્તિ થશે. 10, 11 ધન લાભ થશે. નાના પણ લાભદાયક પ્રવાસ થશે. ધન તારીખના સમયે સ્વાસ્થય સંબંધી કાળજી રાખવી.