×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આજે શુક્રનું રાશિપરિવર્તન - આ રાશિઓને થશે ધનલાભ
મંગળવાર, 23 જુલાઈ 2019 (13:43 IST)
મેષ - તમારા ગ્રહો ગૂંચવણો અને મુસીબતોવાળા છે તેથી કોઈપણ કાર્ય ઉતાવળથી કે સમજ્યા વિના ન કરશો. નહી તો ધન હાનિનો ભય રહેશે.
વૃષભ - આપના ગ્રહો આવક અને વેપારના કાર્યો માટે સારા છે. પ્રયત્ન કરશો તો કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. ફેમિલી રિલેશનશિપ સારી રહેશે.
મિથુન - અફસરોના સપોર્ટિવ વલણને કારણે કોઈ સરકારી મુશ્કેલે માર્ગમાંથી હટશે. પણ તમારા ક્રોધ પર કંટ્રોલ રાખવો યોગ્ય રહેશે.
કર્ક - સ્ટ્રોંગ મનોબળને કારણે બીજા પર તમારી ધાક વધશે. શત્રુ તમારી સામે રોકાય નહી શકે. તેજ પ્રભાવ દબદબો કાયમ રહેશે.
સિંહ - સંપૂર્ણ કાળજી રાખવા છતા પણ પેટ થોડુ બગડેલુ રહેશે. શત્રુ તમારી સામે ટકી નહી શકે. તેજ પ્રભાવ ને દબદબો કાયમ રહેશે.
કન્યા - અર્થ અને વેપારી દશા સારી, સફળતા સાથ આપશે. બંને પતિ પંત્ની એકબીજા પ્રત્યે સોફ્ટ, સુહ્રદય, કંસિડરેટ બન્યા રહેશે.
તુલા - શત્રુ તમને તમારા કોઈને કોઈ સમસ્યામાં ફસવવા માટે તૈયાર રહેશે. તેથી તેનાથી ડિસ્ટેંસ બનાવી રાખવુ એ તમારી સમજદારી પર નિર્ભર કરે છે.
વૃશ્ચિક રાશિ - સંતાનના સપોર્ટિવ વલણ પર વિશ્વાસ કરીને તમારી કોઈ પ્રોબ્લેમને સૈટલ કરવા માટે તમારુ આગળ વધવુ યોગ્ય રહેશે.
ધનુ - જો કોર્ટ કચેરી સાતેહ જોડાયેલ કોઈ કામ હાથમાં લાગે તો તેનુ પરિણામ કંઈન કે કંઈક ફેવરેબલ મળશે પણ ફેમિલી ફ્રંટ પર ખેંચતાણ રહેશે.
કુંભ - સિતારા ધન લાભવાળા, તેથી અર્થ દશા કંફર્ટેબલ રહેશે. પ્રયત્ન કરવા પર કામકાજ્રી પોગ્રામો કાર્યોમાં પગલા આગળ વધવા તરફ રહેશે.
મીન - વેપાર અને કામકાજની દશા સારી પણ શરદી તાવની ફરિયાદ રહેશે. ઋતુના એક્સપોઈયરથી પણ બચીને રહેવુ જરૂરી છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
23 જુલાઈનું રાશિફળથી 4 રાશિને મળશે ભરપૂર લાભ
શ્રાવણનો પ્રથમ સોમવાર છે કઈક ખાસ જાણો આજનું રાશિફળ
સાપ્તાહિક લવ રાશિફળ 22 જુલાઈ થી 28 જુલાઈ- આ અઠવાડિયે મિથુન રાશિમાં પ્રેમના સારા સંયોગ
રજાનો દિવસ રવિવાર લાવ્યું છે ખાસ તમારા માટે
20 જુલાઈ- શનિવારનું રાશિફળ છે શુભાશુભ
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
નવીનતમ
12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર
Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.
11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ
Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ
10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો
એપમાં જુઓ
x