જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહ બધા નવ ગ્રહોના રાજા છે. એવુ માનવામાં આવે છે કે જેની કુંડળીમાં તેનો શુભ પ્રભાવ થાય છે. તેમના જીવનમાં ક્યારેય પણ નોકરી સાથ સંબંધિત સમસ્યા આવતી નથી. એવુ કહેવાય છે કે સરકારી નોકરી અપાવવામાં સૂર્ય ગ્રહની મહત્વની ભૂમિકા છે. આજે અમે તમને બતાવીશુ કે જો કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર છે તો તેને કેવી રીતે મજબૂત બનાવવામાં આવે. તો આવો જાણીએ સૂર્યને મજબૂત કરવાના ઉપાય...