સાપ્તાહિક રાશિફળ 8 જુલાઈ થી 14 જુલાઈ 2018

રવિવાર, 8 જુલાઈ 2018 (09:17 IST)
મેષ( aries) - વર્તમાન સમયમાં  ગુરૂથી રાહુ અંશાત્મક રૂપથી દૂર જવાના કારણે લાંબા સમયથી તમે ભાગ્યમાં કે પિતાના સ્વસ્થ્ય સંબંધી જે હાનિ અને અવરોધ જોવાઈ રહ્યા હતા , હવે એ ધીમે-ધીમે દ ઊર થશે  અને તમે રાહતની શ્વાસ લેશો. આ અઠવાડિયા મધ્ય અને ઉતરાર્ધના સમય માટે વધારે શુભ અને કાર્યમાં સફળતા આપતું બન્યું રહેશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં થોડી ચિંતા રહેશે. પ્રગતિમાં અવરોધ અને વિલંબ થઈ શકે છે. કોઈ કામમાં દિશાહીન થઈ ગયા છો એવું અનુભવ થશે. પ્રિય માણસ સાથે પણ નજીકી સંબંધી ગેરસમજ થવાની શકયતા રહેશે. હાથમાં આવેલ કામમાં મોડું થવાથી માનસિક વ્યાકુકતા વધશે. અઠવાડિયાઅના મધ્ય અને ઉતરાર્ધના સમય બધા પ્રકારથી ઉત્તમ રહેશે. અનિચ્છિત કે અપ્રત્યાશિત લાભ મળશે. અચાનક કોઈ જૂના મિત્ર સાથે ભેંટ થશે. આનંસ ઉત્સાહમાં તમે રહેશો અને ધંધા અને ઉધાર વસૂલી , વધારે આવક માટે શુભ સમય રહેશે. ભૂમિ-ઘર અને વાહનના રોકાયેલા કામ પણ આ સમય પૂરા થશે. 
 
વૃષભ ( Tauras) - આ અઠવાડિયા તમારી રાશિ માટે સામાન્ય રહેશે . અઠવાડિયાની શરૂઆતમાં તને બાધા અને મુશ્કેલીઓ અનુભવ કરશો. પણ તમે પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખ્ત મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિટા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સોચી-વિચારીને કર્યા સાહસ અને ફાયદા કરાવી શકે છે. વારસાથી સંકળાયેલા કામનું સમાધાન થઈ શકે ચે અને જો આ સંબંધે કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. સાસરે પક્ષ કે પત્નીની ચિંતા રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કોઈ કામ થઈ શકે છે. પત્નીથી લાભ થશે કે એમની મદદથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં તાલમેલ સારું રહેશે અને તમે એક બીજીની દાયિત્વ નિભાવવામાં સફળ થશો. અઠવાડિયાના અંતિમ ભાગ શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાના પણ અનુભવ કરશો. આ અઠવાડિયામાં ગણપતિની ઉપાસના કરવાથી લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય કહી શકો છો. 
 
મિથુન (gemeini)- અઠવાડિયાનું પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમે નિયમૈત થી વધારે આવક પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવશો અને તમારા નેટવર્કમાં વિસ્તારના પ્રયાસ કરશો. એવી શકયતા છે . લગના ઈચ્છુક જાતકો માટે નવા સંબંધો કે કોઈ વાત ચાલી રહી હોય તો એમાં પ્રગતિ થઈ શકે છે. પ્રેમિઓ માટે પરિજનોથી સ્વીકૃતિ મળવાથી લગન માર્ગ પ્રશસ્ત થશે. સાર્વજનિક જીવનમાં તમે સક્રિય રહેશો. અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અચાનક આર્થિક લાભની આશા રાખી શકે છે. કોઈ નવી વસ્તુ અને સોના ચાંદી કે ઘરેણાને ખરીદી થશે. તમારી વાતોના જાદૂ ચાલશે. જે માર્કેટિંગથી સંકળાયેલા એ એમની વાત થી બીજાને પ્રભવિત કરી તમારા કામ સારી રીતે કરશે. પરિવારમાં કેટલાક શુભ થવાની શકયતા છે. શેયર માર્કેટમાં પણ લાભ થઈ શકે છે. સ્વાસ્થયની વાત કરાયતો આંખોમાં પીડા થઈ શકે છે. વારસા સંબંધી કોઈ પણ કામ અત્યારે શક્ય છે. નોકરીયાત લોકોના વેતનમાં વૃદ્ધિ પુરસ્કાર અને પ્રોત્સાહન ના રૂપમાં લાભ થશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમને કામમાં અવરોધ અને મોડેથી અનુભવ કરાવશે. આ સમય કૂતરાઓને રોટલી ખવડાવવાથી મુશ્કેલીમાં કમી આવશે. 
 
કર્ક (cancer) - આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. ખાસ શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધ પ્રકારથી ઉત્તમ રહેશે.ખાસ કરીને શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધા પ્રકારથી ઉત્તમ રહેશે. અત્યારે ગુરૂ અને રાહુ આંશિક માં છે પરંતુ એક બીજાથી દૂર હોવાથી અત્યારે બધા કામમાં મુશ્કેલી ઓછી થશે. પરિવાર અને જીવનસાથીના સાથ પણ સુખમય જુજરશે. તમારા  આર્થિક અને ઉધાર વસૂલીના બધા કામ સારી રીતે પૂરા થશે. એક વાત યાદ રાખો લે આ  આખા વર્ષ તમે શેયત બજારમાં જોખમ ના ઉઠાવો નહી તો લાખો ના હજાર થતા સમય નહી લાગશે. નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં  વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. જીવનસાથી સાથે મધુત પળના આનંદ લેવાના અવસર મળશે. પ્રિય માણસ સામે પ્રેમ પ્રસ્તાવ રાખાવા નએ ડેટિંગ પર જવાના અનૂકૂળ સમય છે . તમે મિત્ર મંડળી સાથે સારું સમય ગુજારશો અઠવાડિયાના અંતિમ  બે દિવસ તમે ચિંતા સતાવી શકે છે. અને સ્વાસ્થ્યને લઈને શિકાયત રહી શકે છે. 
 
સિંહ ( leo) - આ અઠવાડિયા કોઈ પણ રાશિ ગ્રહ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં અભ્યાસ અને સંતાનના વિષયમાં તકલીફ રહેશે. તમારી આવકની માત્રા સારી રહેશે. પરંતુ ખ્રચ વધારે હોવાથી તમારા હાથમાં રોકડ નહી રહેશે. વર્તમાન સમયમાં ખાસ કરીને કોર્ટ સંબંધી વિષયો પર વધારે ખર્ચ અપ્રત્યાશિત રૂપથી વધાવથી પણ પરિણામ અપેક્ષા મુજબ ન મળવ આથી તમારી નિરાશા થઈ શકે છે. સરકાત સબંધી કામ અને સેલ્સ ટેક્સ અને ઈનકમ ટેક્સના વિષયમાં તપાસ થશે અને તમારા કાનૂનના જાળમાં આવી જવાની શકયતા છે. આ અઠવાડડિયાનું મધ્ય ભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આવક વૃદ્ધિની યોજના , ઉધારી , લોન વગેરે કાર્ય શક્ય હોય તો આ સમયમાં પૂરા કરી લો. અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવશે. તમારા કામ વચ્ચમાં જ અઠકી જશે. જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે. લગ્ન માટે વિચાર કરી રહ્યા અપરિણીત જાતકો ને પણ મોડું થઈ શકે છે. કયાં વાત ચાલી હોય તો નકારાત્મક જવાન આવવાની શકયતા છે. ભાગીદારી માં પણ સંભળવું પડશે. 
 
કન્યા (virgo) - આ અઠવાડિયા તમારા માટે મધ્યમ ફળદ્દાયી સિદ્ધ થશે. આ સમય ગુરૂ અને રાહુના આંશિક રીતે એક બીજાથી દૂર નિકળી જવાથી ગુરૂના બળ વધશે. આથી પ્રાપર્ટી સંબંધી અઠકેલા કાર્યનું સમાધાન નિકળશે. લગ્ન માટે ઉત્સુક જાતક ને જીવનસાથીની શોધ પૂરી થશે. હૃદયની ઉદાસીનતા કે અશાંતિ પણ ઓછી થશે. જે લોકો ને હૃદયની તકલીફ છે એને દુખાવો ઓચું થશે. માતાની તબીયતમાં સુધાર થશે. પરંતુ અત્યારે પણ શનિના વક્રી થવાથી વિદ્યાર્થીઓ માટ થોડી તકલીફ રહેશે. થોડી વધારે મેહનત અને ધીરજ તમને નિશ્ચિત રૂપથી સફળતા દિલાવશે. શકય હોય તો 13 અગસ્ત સુધી શનિવારે પીપળના ઝાડ નીચે તલનું દીપક  કરો. આથી તમારી તકલીફ ઓછી થશે. નોકરીયાત જાતક પણ આગળ વધવા માટે  આ ઉપાય કરો. 
 
 
તુલા ( virgo) - આ અઠવાડિયા તમને હૃદયમાં થોડી શાંતિના અનુભવ થશે. તમારા જમીન -મકાન અને વાહન સંબંધી કામનું થોડું સમાધાન થઈ શકે. લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે કે એ દિશામાં સકારાત્મક ગતિવિધિ થશે.અઠવાડિયાની શરૂઆત સમયમાં ધંધા કે નોકરીના પ્રયોજનથી યાત્રાના કાર્યક્રમ બનશે. વર્તમાન સમયમાં ગુરૂમાર્ગી હોવાથી રાહુથી આંશિક દૂર હોવાથી તમે કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય લેશો કે નવા કાર્ય કરી શકશો. નવા કાર્યથી તમે લાભ થશે. આ સમય ભાઈ બહેનની મદદ મળતી રહેશે. પણ અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારી બેચેની થોડી વધશે અને કાર્યમાં અવરોધ ઉભુ થશે. અચાનક કોઈ ફેરબદલ થશે. પણ અત્યારે પણ તમને શેયર માર્કેટ કે લૉટરી વગેરેથી દૂર રહેવાની સલાગ ગણેશજી આપી રહ્યા છે. પ્રેમ સંબંધના પણ અચાનક તૂટવાથી નવા સંબંધ બનવાની સ્થિતિ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ અવરોધ જનક સ્થિતિ રહેશે. અને પ્રવેશના કાર્યમાં પણ મોડુ થઈ શકે છે. અચાનક ડ્રોપ લેવાની સ્થિતિ પણ બની શકે છે. 
 
 
 
વૃશ્ચિક (scorpio) - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ પરિવર્ત્તન નહી કરી રહ્યા છે. આથી કોઈ મોટું ફેરબદલ નહી થશે. આ અઠવાડિયા તમને પરિવાર માટે થોડું સમય આપવું પડશે. આર્થિક કાર્યક્રમ શુભ થશે. પાછલા થોડા સમયથી જે આર્થિક ભૂલ તમે કરી રહ્યા છો કે આર્થિક ખેંચતાણના અનુભવ કરી રહ્યા હતા કે પરિવારમાં કોઈના સાથે વાદ-વિવાદ ચાલીતા હતા એનું સમાધાન આવશે. તમે શાંતિથી બેસીને ખુલા દિલથી કોઈ  વિષયમાં ચર્ચા કરશો. અત્યારે ગુરૂ રાહુથી ઘણુ દૂર નિકળી ગયુંક હ્હે. એના કારણે સંતાન સંબંધી ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓને પણ અધ્યયનમાં એના જવાથી વિઘ્ન દૂર થશે. પ્રેમ સંબંધમાં ખાસ કરીને તમને પાછલા થોડા સમયથી જે કડાવા અનુભવ થયા છે , તમારી સાથી કોઈએ દગો કર્યા હોય  , વિશ્વાસ રોડ્યું હોય કે જાણા-અજાણા માં કોઈ તમારું દિલ તૂટ્યા હોય તો એવે અનુભવને ભૂલીને આગળ વધો. આવતું સમયમાં તમે જરૂર દિલને સમજતી માણસ મળશે. પ્રાપર્ટીની ખરીદ-વેચમાં અત્યારે થોડા સમય ઈંતજાર કરો. અઠવાડિયાના અંતિમ ભાગમાં કામમાં અવરોધ અને હૃદયમાં બેચેની થઈ શકે છે. 
 
 
ધનુ- અઠવાડિયાની શરૂઆતમાંક ચંદ્રમા તમારા જન્મના ચંદ્ર સ્થિતિથી ગુજરી રહ્યા છે . ચંદ્ર અને ગુરૂના યોગ તમારા માટે બધા પ્રકારથી શુભ રહેશે. શરૂઆતના બે દિવસ શુભ અને આધ્યાતમિક વિચાર સાથે માનસિક શાંતિ અને આનંદ સાથે જશે. નોકરી કે ધંધાથી સંબંધિત કાર્ય કરી શકશો. અઠવાડિયાના મધ્ય ભાગ પણ તમે પ્રસન્નતાના અનુભવ કરાવશે. પરિવારમાં આવકની માત્રા વધશે . કોઈ નવી વસ્તુની ખરીદ થવા શકયતા પણ છે. કોઈ શુભ આયોજનમાં ઉપસ્થિત રહેશો કે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમના આયોજન થઈ શકે. સાસરા પક્ષમાં તમારું સમ્માન વધશે એવું કાર્ય સંપન્ન થશે. આખરે બે દિવસોમાં તમારા કોઈ મહ્ત્વપૂર્ણ કાર્યમાં અચાનક ફેરબદલ થશે કે અવરોધ ના કારણે અઠકાઈ જવાની શક્યતા રહેશે. નોકરી કે ધંધાના કામ માટે કયાં બહાર જશો ભાઈ -બહેનથી મતભેદ વધશે અને અત્યારે કોઈ મોટા લાભની આશા ન રાખો. 
 
મકર capricorn- અઠવાડિયાની શરૂઆતમાં તમારા સાથે તમારા જીવનસાથીના સ્વભાવમાં અહમ ઉભું થશે. જેના પ્રભાવ તમારા મિત્રો પરિવાર ભાગીદાર સાથે સાર્વજનિક જીવનથી સંકળાયેલા સંબંધ પર પડશે. જે જાતક ને પિત્તની સમસ્યા છે એને ખાવા-પીવામાં સાવધાની રાખવી પડશે. આ અઠવાડિયા સમયે પરિવારવાળા સાથે જરૂરતથી વધારે વિવાદમાં ન પડવું. તમારા બાળકનું ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે. એના પ્રવેશથી સંબંધીત દોડ-ધામમાં વધારો થશે. નાના ભાઈ-બહેનની ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે. શેયર બજારામાં કામ કરતા જાતકો સિવાય મકાન -વાહન નું ખરીદ-વેચ કરતા જાતકોને ચિંતા અબે ખર્ચના અનુભવ થશે. કોઈ સથે ગેરસમજના કારણે મનમોટાવ ન હોય એનું ખાસ ધ્યાન રાખો. માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને પ્રતિ પ્રેમમાં વૃદ્ધિ થશે. ક્યાં ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાથી ઈચ્છા પૂરી કરી શકશો. સંતાનની માંગ પૂરી કરવા માટે તમને વધારે મેહનત કરશો. 
 
કુંભ Aquarius- આ અઠવાડિયા સમયે જાતકોને મિત્રોના સહયોગ ઉત્તમ રહેશે. મોટા ભાઈ બહેનને પણ મદદ કરવા માટે તૈયાર રહેવાથી તમારું માન આનંદિત રહેશે. તમારા મોટા મિત્રો સાથે ગુરૂજનો માટે  ખર્ચ કરવું પડશે. ગુરૂ પૂર્ણિમાના દિવસે તમને ગુરૂજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા કામમાં પ્રગતિ થશે અને તમારા સ્વાસ્થયમાં સુધાર આવશે. સરકારી કામમાં થોડી પરેશાની ઉભી થશે. તમારા પ્રિય સાથે દૂર સ્થાન પર ફરવા માટે જવાના કાર્યક્ર્મ બનાવી શકે છે. ફરવાનું ખાવા- પીવાનું પર ખર્ચની માત્રા વધારે રહી શકે છે. આ સમય તમારા પ્રિયજનના સ્વભાવમાં અહમ વધી શકે છે જેના કારણે થોડા મતભેદ પણ ઉભા થશે. 
 
મીન pisces- આ અઠવાડિયાના ચંદ્રને છોડીને કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારથી ઉત્તમ જોવાઈ રહ્યા છે. તમારી બુદ્ધિના ઉપયોગ થી તમે સહી અર્થમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી શકશો. પ્રતિયોગી પરીક્ષામાં તમે ઉત્તમથી ઉત્તમ પ્રદર્શન કરી શકશો. જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવામાં પરેશાની આવી રહી છે કે ઉચ્ચ અધ્યયાન માટે પ્રાયાસ કરી રહ્યા છે. જાતકો ને વીજા કે પ્રવેશ સંબંધી પરેશાની હોય તો એમનું નિરાકરણ થશે . અઠવાડિયાના પૂર્વાર્ધ અને મધ્યભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આ અઠવાડિયા તમને આર્થિક પરેશાની ઓછી થશે. નોકરીમાં પ્રતિસ્પર્ધાના કારણે થોડી મુશેકેલી સહેવી કરવી પડશે. સહકર્મીઓના સહયોગ નહી મળી રહ્યા છે. એવું અનુભવ થશે. આમ તો તમામ વિપરીઅ વાતાવરણામાં તમને બૉસનું સહયોગ મળતા રહેવાથી તમે આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર