×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Daily astro- દૈનિક રાશિફળ 13/01/2017
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (00:44 IST)
મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે.
વૃષભ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
તુલા :સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન : સ્નેહીજનથી મુલાકાત થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
જાણો તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું છે, મકર સંક્રાતિ પર
12 જાન્યુઆરી - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 12/01/2018)
11 જાન્યુઆરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11-01-2018)
જાણો તમારા જન્મના વાર મુજબ તમારા સ્વભાવ વિશે રોચક વાતો
10 જાન્યુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (10-01-2018)
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
નવીનતમ
જયપુરમાં સંબંધોના ચિંથરે ચિંથરા ઉડ્યા... 5 વર્ષથી માસૂમ પુત્રીઓનો રેપ કરી રહ્યો હતો પિતા, માતાએ કોઈને ન બતાવ્યુ કારણ ....
Suicide Attack On Pakistan Army - સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો, પાકિસ્તાનમાં 13 સૈનિકોના મોત
તેને મારી નાખો, જીવતો રહેશે તો પરેશાન કરશે, બીજી પત્નીના કહેવા પર પિતાએ સગા પુત્ર પર ચલાવી ગોળી
ચીનના વિમાનમાં ગડબડી પછી થઈ તત્કાલ લેંડિંગ, મુસાફરોની સંખ્યાની નથી માહિતી ચીનમાં એક વિમાનની તત્કાલ લૈંડિંગ કરાવવી પડી છે. વિમાન કંપની કહ્યુ કે તેમની ઉડાન સંખ્યા एससी4667 નુ વિમાન તત્કાલ પરિસ્થિતિઓમ
કારમાં લઈ જઈ રહ્યો હતો પિયર, બેહોશ કરીને પત્નીને નહેર પાસે ફેંકી
એપમાં જુઓ
x