જે રીતે એક વ્યક્તિ બીજા માણસથી જુદુ વિચારે છે ઠીક એ જ રીતે દરેક માણસના પ્રેમ કરવાની રીત પણ જુદી જુદી હોય છે. કોઈ પાર્ટનરને ખુશ કરવા માટે દરેક શક્ય કોશિશ કરે છે તો કોઈ દરેક સમયે પાર્ટનરમાં ખામીઓ શોધતો રહે છે. પણ આજે અમે તમને કેટલીક એવી રાશિ વિશે બતાવીશુ જે પ્રેમમાં પાગલ કે ચિપકૂ હોય છે આ રાશિયોન લોકો પોતાના પાર્ટનરને પાગલપનની હદ સુધી પ્રેમ કરે છે અને ક્યારેય પણ તેમનો સાથ નથી છોડતો. તો ચાલો જાણો કયા રાશિના લોકો પ્રેમ હોય છે ચિપકૂ.
1. મિથુન રાશિ - મિથુન રાશિના લોકો પાર્ટનરને પોતાની મરજી વગર શ્વાસ પણ નથી લેતા. તે જ્યા પણ જાય છે એ તેમના સાથે જ રહે છે. આ એક પલ માટે પણ પાર્ટનરને ખુદથી દૂર નથી રાખતા. દરેક સમયે પાર્ટનર સાથે ચિપકાયેલા રહેવુ અને તેમનુ આ જરૂરિયાતથી વધુ અનેકવાર પાર્ટનરને ઈરિટેટ કરે છે. રિલેશનશિપમાં પાર્ટનરને સ્પેસ આપવો શુ હોય છે એ આ રાશિના લોકો બિલકુલ નથી જાણતા.