સૂતકમાં વર્જિત છે કેટલાક કામ
ગ્રહ દશા મુજબ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. આ દરમિયાન કેટલક કાર્ય કરવાની મનાઈ હોય છે. તેથી આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી બચવુ જોઈએ.
આ વાતોનુ રાખો ધ્યાન
સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કામ ન કરવુ જોઈએ. કારણ કે સૂતક હાવી રહે છે. ગ્રહણ પછી ગરીબોમાં અન્ન કે પોતાની રાશિ મુજબ દાન કરવુ સારુ માનવામાં આવે છે. ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓ બાળકો અને વડીલોને ઘરમાંથી બહાર ન નીકળવુ જોઈએ. એવી ધારણા છે કે એ સમયના કેટલાક કિરણો ખતરનાક અસર નાખી શકે છે. ગહણ દરમિયાન પૂજા પાઠનુ વિધાન ક હ્હે. 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પોતાનુ સ્થાન બદલી ચુક્યો છે. ત્યારબાદ સૂર્ય ગ્રહન છે. આવી દશામાં બધી 12 રાશિયો પર સૂર્યના આ ગોચરની અસર જોવામાં આવશે. જ્યા એક બાજુ કેટલીક રાશિયો માટે આ ગ્રહણ સારુ સાબિત થશે તો બીજી બાજુ કેટલીક રાશિયો પર આનો નકારાત્મક પ્રભાવ રહેશે.