શુભ તારીખ - 3, 12, 21, 30
શુભ વર્ષ - 2013, 2019, 2028, 2030, 2031, 2034, 2043, 2049, 2052
કેવુ રહેશે વર્ષ - મુલાંક 3નો સ્વામી ગુરૂ છે અને વર્ષાંક 5નો સ્વામી બુધ છે. ગુરૂ-બુધ પરસ્પર સમ છે. આ વર્ષ તમારે માટે ખૂબ જ સુખદ છે. કોઈ વિશેષ પરિક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત લોકો માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનુ છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે ઘર કે પરિવારમાં શુભ કાર્ય રહેશે. મિત્ર વર્ગની મદદ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહિન હશે. મહત્વપુર્ણ કાર્યથી યાત્રાના યોગ પણ છે.