મેષ માસિક રાશિફળ- આ મહિને સ્વાસ્થ સંબંધિત ચિંતાઓ ઉભી થઈ શકે છે. કોઈપણ પ્રકારની શરદી તાવ ખાંસી કે પગમાં સાંધાનો દુખાવો વગેરેની શક્યતાઓ બની શકે છે તેથી તમે તમારો ખ્યાલ રાખો અને સતર્ક રહો. કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યા ઉભી થતા ઉપચાર કરાવો. ઘર પરિવારના સહયોગથી આર્થિક લાભ પ્રાપ્ત થવાની સારી તક પ્રાપ્ત થઈ શકે છે. ઘર ઘન સંપદાથી સંપન્ન થઈ શકે છે. કામકાજના ક્ષેત્રમાં પરિવાર તરફથી સહયોગ મળશે. એકબીજા સાથે પરસ્પર તાલમેલ સારો રહેશે. આ મહિને કેટલાક હવન અનુષ્ઠાન સાથે વૈવાહિક કાર્ય પણ સંપન્ન થવાની શક્યતા છે. માતા પિતાન સહયોગ પ્રાપ્ત થશે.