શુભ રંગ -પીળો શુભ અંક - 4
કર્ક -
આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. આ સમયે પ્રાપર્ટી વેચવાનો ઈરાદો પણ મગજમાં ન લાવવો. નવી પ્રોપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી. અઠવાડિયામા મધ્યમાં માથાનો દુ:ખાવો અને થાકથી પરેશાન થઈ શકો છો. ભોજન પર ખાસ ધ્યાન આપો. તનાવની અસર તમારા સંબંધો પર પડી શકે છે. બંધુજન અને મિત્રોથી વિવાદ થવાની શકયતા છે. કેરિયરથી સંકળાયેલો કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમય આગળની યોજના બનાવવા માટે શુભ છે. ઘરમાં કોઈની સાથે તર્ક થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. આ અઠવાદિયા કોઈ અજાણ્યા માણસ સાથે મિત્રતા ન કરવી.