તારીખ. 1, 30 શુભ છે, 10 અશુભ છે
રાધા કૃષ્ણની આરાધના લાભપ્રદ રહેશે
કન્યા - આ મહિને તમારે સાવધાની પૂર્વક રહેવાની જરૂર છે. બીજા પર વધુ વિશ્વાસ ન કરો.. નિયમો અને કાયદાઓનુ ઉલ્લંઘન કરવુ તમારે માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેને કારણે કોઈ દંડ લાગવાની શક્યતા બની રહી છે. કોઈ સરકરી નિર્ણય આદેશ અને કોર્ટના નિર્ણયથી પરેશાની થઈ શકે છે. અચાનક ખર્ચના યોગ પણ બની રહ્યા છે. અધિકારી તમારી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે.
તારીખ. 6, 21 શુભ છે, 18 અશુભ છે