હેલ્થ. વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. પેટની તકલીફોથી બચવા માટે ફાસ્ટ ફૂડ્સથી દૂર રહો. વ્યસ્ત હોવા છતા પૂરતો આરામ કરો. નહી તો આરોગ્ય બગડી શકે છે. આ વર્ષે તમારી અંદર અસંતોષની ભાવના આવી શકે છે અને મેંટલ ટેશનમાં પણ રહી શકો છો. જે લોકો ઓબેસિટીથી ગ્રસ્ત છે તેમણે પોતાનુ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે આ બીમારીઓ વધુ પરેશાન કરી શકે છે. ખુદ પર વધુ પ્રેશર ન નાખશો અને બેકારની વાતોથી દૂર રહો. રેગ્યુલર એક્સરસાઈઝ અને યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. મ્યુઝિક અને આર્ટ્સમાં મન લગાવો. તેનાથી તમે ટેંશનથી બચ્યા રહેશો. બસ આ વર્ષે આહારનુ વિશેષ ધ્યાન રાખો.