શરીરના કોઈ પણ અંગ પર તલ હોય તો જાણો તેનો અર્થ

બુધવાર, 15 માર્ચ 2017 (17:45 IST)
mole on body and effects
અમારા શરીર પર ઘણા જન્મજાત કે જીવન  કાળના સમયે નિકળ્યા નિશાન મળે છે. જેને અમે તલ, મસ્સા અને લાલ મસ્સાના નામથી સાંભળ્ત આવ્યા છે. શાસ્ત્રો મુજબ અમારા શરીર પર મળેલ ગયા આ નિશાન અમારા ભવિષ્ય અને ચરિત્રના વિશે બહુ બધુ દર્શાવે છે. તલ કે મસ્સાના હોવું બન્ને એક જ પ્રભાવ આપે છે. તલ તમારા બધા પ્રકારના શારીરિક, આર્થિક અને ચરિત્રના વિશે ઘણુ બધું જણાવે છે. તલનો પ્રભાવ સ્ત્રી અને પુરૂષ બન્ને માટે કે સમાન હોય છે. આવો જાણી શરીર પર જુદા-જુદા જગ્યા પર તલનો શું અર્થ હોય છે. 
1. નાભિ પર તલ- પેટ પર રહેલ તલને શુભ નહી ગણાય છે . આ માણસના દુર્ભાગ્યના સૂચક ગણાય છે. એવા માણસ ભોજનનો શૌકીન હોય છે. પણ તલ જો નાભિના આસપાસ હોય ત્યારે માણસને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ હોય છે. 
 
2. પીઠ પર તલ- પીઠ પર તલ માણસને રોમાંટિક હોવાની સાથે જ ધનવાન હોવાનો સૂચક હોય છે. એવા માણસ ખૂબ કમાવે છે અને ખૂબ ખર્ચા કરે છે. 
 
3. પગના અંગૂઠા પર તલ- પગના અંગૂઠા પર તલ હોવાનો અર્થ છે કે તમે સમાજમાં પ્રતિષ્ઠિત અને સંપન્ન માણસ થશે. 
 

4. તર્જની આંગળી પર તલ- જે માણસના નાભિના થોડા નીચે તલ હોય છે તેને ધનની કમી ક્યારે નહી રહે છે. 
5. નાભિ નીચે તલ- જે માણસની નાભિ નીચે તલ હોય છે તેને ધનની કમી ક્યારે નહી રહે છે. 
 
6. આઈબ્રોના મધ્યમાં તલ- જે માણ્સના નાભિના થોડા નીચે તલ હોય છે તેને ધનની ક્યારે કમી નહી રહે છે. 
 
7. નાકની જમણી તરફ તલ- જેની નાકના જમણી તરફ તલ હોય છે તેને ઓછી મેહનતમાં જ ધનનો લાભ મળતું રહે છે. આ ભાગ્યશાળી હોય છે. 

8. ચિન પર તલ- જે માણસના ચિન કે દાઢી પર તલ હોય છે તેને ક્યારે ધનનો અભાવ નહી રહે કારણકે તેમની આવકના સાધન હમેશા બન્યા રહે છે. 
9.અનામિકા આંગલીના મધ્યમાં તલ- અનામિકા આંગલીના મધ્યમાં તલ માણસને ધનવાન અને યશસ્વી બનાવે છે. 
 
10. સૌથી નાની આંગળી પર તલ- સૌથી નાની આંગળી એટલે કે કનિષ્કા પર તલ થતા પર માણસ સંપત્તિશાળી તો હોય છે પણ જીવનભર પરેશાની અને અશાંત  બની રહે છે.  
 

વેબદુનિયા પર વાંચો