અંક 5- બદામ, અખરોટ, નારિયેળ, બીટ, અને જવની રોટલીનો સેવન કરવું જોઈએ. બદામ અને અખરોટ જ ખાસ રૂપથી લાભકારી છે.
અંક 6- આ અંક વાળા માટે દાડમ,અંજીર, અખરોટ બધા પ્રકારની ફલીઓ બીટ, તરબૂચ, નાશપાતી, સફરજન અને બદામ સૌથી વધારે લાભ આપશે.
અંક 7- મૂલાંક સાત વાળા લોકો માટે દરેક પ્રકારના ફળોના રસ કાકડી, ડુંગળી,ટમેટા, મૂળા, લીંબૂ સલાદ સફરજન સંતરા ફુલાવર અને અંગૂરનો સેવન તનાવ અને ચિંતા જનિત રોગોનો નિવારણ કરવામાં લાભકારી થશે.
અંક 8 - તાજી લીલી શાકભાજી અને પાકા ફળનો વધારે ઉપયોગ કરો તો લાંબા સમય સુધી યુવાન બન્યા રહેશો. ધાણ, ફુદીના, લસણ, ડુંગળી,પાલક ની ભાજી, ગાજર અને કેળાનો ઉપયોગ સ્વાસ્થય રક્ષક રહેશે.
અંક 9 - આદું, લસણ,ડુંગળી ,લાલ અને લીલા મરચા, કાળી મરી, મીઠા ફલ ,તોરઈ, અબે મજીઠનો પ્રયોગ કરવું લાભપ્રદ રહેશે. ગરિષ્ઠ ભોજન મદિરાનો સેવન અને નશીલી વસ્તુઓના સેવનથી દૂર રહેવું.