લક્ષ્મી પ્રાપ્તિના સામાન્ય ઉપાય

શુક્રવાર, 26 ડિસેમ્બર 2014 (14:33 IST)
આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે. 

અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાથી પોતુ લગાવાથી ઘરમાં શાંતિ રહે છે. ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં લડાઈ-ઝગડા પણ થતા નથી અને લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. 

દરેક પૂનમે છાણાં સળગાવી કોઈ મંત્ર દ્વારા 108 વાર આહુતિ આપીને ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે. 

જો આપ ગુરૂવારે પીપળમાં સાદુ પાણી ચઢાવીને ઘી નો દીવો સળગાવો અને શનિવારે ગોળ અને દૂધ મિશ્રિત જળ પીપળને ચઢાવીને સરસિયાના તેલનો દીવો સળગાવશો તો તમને ક્યારેય આર્થિક રૂપે પરેશાની નહી રહે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર