જન્મકુંડળીનો અર્થ આપણી શરીરિક રચનામુજબ લગાવવામાં આવે છે. કુડળીના 12 ઘર હોય છે. દરેક ઘર શરીરના વિવિધ અવયવોને બતાવે છે. છેલ્લે કુંડળીના જે ઘરનો સ્વામી ગ્રહ કે ગ્રહ પોતે કમજોર હશે તો તે ત્યાં સંબંધિત શરીરના અવયવોને તકલીફ થઈ શકે છે. કુંડળી જોઈએન રોગનું નિદાન પણ કરવામાં આવે છે અને તેના દ્વારા ઉપાયો પણ બતાવવામાં આવે છે.