એસ્ટ્રો દ્વારા જાણો કમ્યુનિકેશન સ્કીલ

બુધવાર, 13 મે 2015 (09:12 IST)
સ્કિલ વ્યક્તિની પર્સનાલિટીનો એક ખાસ ભાગ છે. લુક્સ કેટલુ પણ સારુ હોય, જો જીભ સારી ન હોય તો મોઢુ ખોલતા જ ઈમ્પ્રેશન પર પાણી ફરી જાય છે. કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી, ઓછી હોવી કે ન હોવી એ હોરોસ્કોપ પર ડિપેંડ કરે છે, પછી વાતાવરણના અનુસાર તેમણે ડેવલોપ કરવી આપણા હાથમાં છે 

હોરોસ્કોપમાં સેકંડ હાઉસ અને બુધ બંને જ વાણીના કારક છે. તેમનુ સારી સ્થિતિમાં હોવુ બનાવી દે છે. સેકંડ હાઉસમાં સારા પ્લેનેટ હોય કે સેકંડ હાઉસને સારા પ્લેનેટ જોતા હોય તો વાણી પ્રભાવશાળી થાય છે. તેઓ મીઠુ બોલે છે, સારુ બોલે છે. આનાથી વિરુધ્ધ જો આ હાઉસ પર ખરાબ પ્લેનેટ હોય તો જોતા જ વ્યક્તિ કટુવાણી બોલે છે. મરકરી વીક હોય તો વાણીમાં ઓજ(ગ્રેસ)નથી હોતુ, વાતોનો પ્રભાવ નથી પડતો. 

આનાથી વિપરિત જ્યુપીટરનો સારુ હોવુ પણ જરૂરી છે. આનાથી નોલેજ વધે છે અને વ્યક્તિ વ્યવસ્થિત, જ્ઞાનની અને યોગ્ય વાત કરે છે. જ્યૂપીટર નબળો હોય તો વ્યક્તિ ફાલતૂ અને ઢંગ વગરની વાત કરે છે. બુધ જો ખૂબ વીક હોય અથવા તેના પર પાપનો પ્રભાવ વધુ હોય તો વ્યક્તિ બોલતી વખતે સ્ટેમર કરે છે(અટકી-અટકીને બોલે છે). જોઈએ એવા બીજા કેટલાક યોગ, જે વ્યક્તિને વોકલી સ્ટ્રોંગ બનાવે છે, કે જેના હોવાથી કમ્યુનિકેશન સ્કિલ લાજવાબ રહે છે. 

  સપ્તમમાં શનિ અને દશમમાં મૂન હોય
દિવસનો જન્મ હોય અને બુધ સિંહ રાશિમાં હોય
રાતનો જન્મ હોય અને બુધ કર્ક રાશિમાં હોય
ગુરૂ શુભ હોય.
-સેકંડ હાઉસનો લોર્ડ બુધની સાથે હોય અથવા રાશિ પરિવર્તન કરતો હોય અથવા કેન્દ્ર કે ત્રિકોણમાં હોય. 

આમાંથી એક પણ યોગ હોય તો વ્યક્તિ વોકેબલરી સ્ટ્રોંગ રહે છે અને તેની વાતો લોકોને પ્રભાવિત કરે છે. આવા લોકો માર્કેટિંગ ફિલ્ડમાં સફળ રહે છે.

વેબદુનિયા પર વાંચો