શુભ સમય પર સ્નાન કરશો તો લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાશો
શનિવાર, 30 મે 2015 (16:39 IST)
સ્વસ્થ તન અને મન માટે દરરોજ નહાવું જરૂરી છે પણ શુભ સમય પર નહાવાથી ઘણા લાભ મળે છે. પુરાણો મુજબ બ્રહ્મમૂહૂર્તમાં કરેલુ સ્નાન ઉત્તમ હોય છે.
સ્નાન કરતા પહેલા તેલ માલિશ કરવી જોઈએ. જે માણસ બ્રહ્મ મૂહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલા સ્નાન કરે છે એને દેવી-દેવતાઓની કૃપાની સાથે અક્ષય પુણ્યોની પણ પ્રપ્તિ થાય છે.