શનિ 19 ફેબ્રુઆરીથી સીધી ચાલ છોડીને ઉલટી ચાલ ચાલશે. શનિ પોતાના વક્રી સમયમાં રાહુ નક્ષત્ર સ્વાતિમા રહેશે. પ્રસ્તુત છે જ્યોતિષી વિશ્લેષણ
ભારતનુ લગ્ન વૃષભ છે. રાશિ કર્ક વર્તમાનમાં વૃષભ છે. ચન્દ્ર ઉચ્ચ છે પણ દશમ ભાવ રાજ્ય ભાવ કહેવય છે. બીજી બાજુ નવમ ભાવનો સ્વામી વર્તમાનમાં વક્રી થઈ ગયો છે.
જેના પરિણામસ્વરૂપ દેશમાં હંગામો થશે. કેન્દ્ર સરકારની મુસીબતો વધશે. ઘણા લાંબા સમય મતલબ 8 જુલાઈ સુધી શનિનુ વક્રી રહેવુ સામાન્ય જનતા માટે પણ કષ્ટકારી રહેશે.
ધન - આવક બાબતમાં મુશ્કેલી, મોટા ભાઈઓ સાથે વિવાદ શક્ય. પરાક્રમમાં કમી, ધનની બચત નહી થાય અને કુટુંબના વ્યક્તિઓનો સહયોગ નહી રહે.
મકર - પિતાના સ્વાસ્થ્યની ચિંતા, નોકરીયાત વર્ગને પરેશાની, ખુદનુ સ્વાસ્થ્ય બગડશે. પરિશ્રમ કરવા પર પણ સફળતા ઓછી મળશે.
કુંભ - માનસિક ચિંતા, મહેનત પ્રમાણે સફળતા નહી મળે. બહારી બાબતોમાં સાવધાની મુકીને ચાલો. નોકરિયાત સાચવીને કામ કરે.
મીન - આવકની બાબતોમાં અવરોધ, મોટાભાઈની ચિંતા, દાદા-દાદીના સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે. ખુદ સાવધાની રાખો. વાદ-વિવાદથી બચો.
ઉપરોક્ત ફળ જન્મ સમયે શનિ જો વક્રી પર હોય તો વધુ પ્રભાવી રહે છે. જો કોઈ જાતકને મુશ્કેલીનો અનુભવ થાય તો તે દર શનિવારે તલનું તેલ એક ચમચી કાચી જમીન પર નાખે. આ રીતે ઉપાય કરવાથી શનિનો દુષ્પ્રભાવ ઓછો થશે