જ્યોતિષ 2013 - શત્રુને હરાવવા માટે આ મંત્રનો જાપ કરો

P.R
ઋગવેદમાં તમારા શત્રુને હરાવવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી મંત્ર વિશે બતાવવામાં આવ્યુ છે. એવુ માનવામાં આવે છે કે ઋતુવેદની રચના આજથી લગભગ 3100થી 3700 વર્ષ પહેલા થઈ હતી. નીચે લખેલ મંત્રનો સતત જાપ કરવાથી શત્રુનો પરાજય થાય છે. પ્રાચીનકાળથી જ યુદ્ધ અથવા અન્ય વિવાદોમાં શત્રુને પરાસ્ત કરવા માટે આ મંત્રના પ્રભાવનો ઉપયોગ કરવામાં આવે છે.

शास इत्था महाँ अस्यमित्र खादो अदभूत:।
न यस्य हन्यते सखा न जीयते कदाचन् ।।

વેબદુનિયા પર વાંચો