દૈનિક રાશિ : કેવો રહેશે તમારો આજનો દિવસ (05.02.2013)
P.R
મેષ : કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.