12th science- જે વિદ્યાર્થીઓની પરીક્ષા PCM સ્ટ્રીમથી પાસ કરી છે તેના માટે B. Tech, BCA, B.E અને B.Sc સૌથી સારુ કોર્સ હોઈ શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓએ 12th ની પરીક્ષા PCB લઈને પાસ કરી છે. તેમના માટે MBBS જે બેસ્ટ છે, BDS અને ફાર્મેસી પણ સારુ ક્ર્સ માની શકો છો એક સફળ કરિયર બનાવવા માટે જેણે આર્ટસથી 12th ધોરણ પાસ કરી છે તેના માટે સૌથી પહેલા તો BA છે, તે પછી BFA અને BA LLB ને સૌથી સારુ કોર્સ માની શકીએ છે.
courses after 12th science pcm સાઈંસ લઈને અમે શું શું બની શકે છે.
12 સાયન્સ પછી જો સવાલ આવે છે કે તમે શું બની શકો છો તો સાયન્સ માં પણ મુખ્યત બે કેટેગરી આવે છે જેમ કે સાઈંસ મેથ પસંદ કરતા વિદ્યાર્થીઓની પાસે ઘણા ઑપ્શન હોય છે કઈક કરવા માટે જેમ કે