સરકારી નોકરી - ગુજરાતમાં પ્રાઈમરી ટીચરના 4100 પદ પર ભરતી, સેલેરી 75 હજાર સુધી, એક્ઝામ વગર સિલેક્શન

શનિવાર, 10 મે 2025 (13:13 IST)
કચ્છ ગુજરાત જીલ્લા શિક્ષા સમિતિએ 4100 પદ પર ભરતીની નોટિફિકેશન રજુ કરી છે. આ ભરતી માટે અરજીની શરૂઆત 12 મે 2025 થી કરવામાં આવી રહી છે.  અરજી શરૂ થયા બાદ  ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ dpegujarat.in પર જઈને અરજી કરી શકે છે. 
 
વેકેન્સી ડિટેલ્સ 
 
પ્રાઈમરી -  
 
પ્રાથમિક: 25૦૦ પોસ્ટ્સ
ઉચ્ચ પ્રાથમિક: 16૦૦ જગ્યાઓ
કુલ પોસ્ટ્સ: 41૦૦
શૈક્ષણિક લાયકાત:
 
પ્રાથમિક શિક્ષક:
 
TET પાસ
ડી.એલ.એડ / બી.એડ / પીટીસી
ઉચ્ચ પ્રાથમિક :
 
TET પાસ
બી.એ./બી.એસ.સી. + બી.એડ.
ઉંમર મર્યાદા:
 
જારી કરાયેલ નથી
 
પસંદગી પ્રક્રિયા:
 
TET સ્કોરના આધારે
દસ્તાવેજ ચકાસણી
પગાર:
 
પોસ્ટના આધારે દર મહિને 28,500 - 75,000 રૂપિયા
 
કેવી રીતે અરજી કરવી:
ઓફિશિયલ વેબસાઈટ dpegujarat.in  પર જાવ 
કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025 પર ક્લિક કરો  
તમારી સામે એક ફોર્મ ખુલશે 
તેમા જરૂરી ડૉક્યુમેંટ્સ, ફોટો અને સિગ્નેચર અપલોડ કરો 
ફી જમા કરીને સબમિટ પર ક્લિક કરો  
ફોર્મ સબમિટ કરો. એક પ્રિંટ કાઢીને તમારી પાસે રાખો. 
 
ઓનલાઈન અરજી લિંક  
 
ઓફિશિયલ નોટિફિકેશન લિંક  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર