CBSE 12the Exams 2021- પોતાના ટ્વીટમાં #modijicancel12thboards સાથે પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

સોમવાર, 17 મે 2021 (16:27 IST)
સીબીએસઈ 12મા પરીક્ષાને લઈને અત્યારે સરકારે કોઈ નિર્નય નહી લીધું છે. વિદ્યાર્થીઓ સતત સોશિયલ મીડિયા પ્લેટફાર પા કોરોનાના કારણે પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે. સોમવારે પણ ટ્વિટર પર 
સીબીએસઈ 12મા પરીક્ષા રદ્દ કરવાની માંગણીને લઈને ભારે ટ્વીટસ થઈ રહ્યા છે. વિદ્યાર્થી અને પેરેંટસએ હેશ #modijicancel12thboards નો ઉપયોગ કરતા ખૂબ ટ્વીટ જર્યા આ વચ્ચે શિક્ષા 
મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ સોમવારે બધા રાજ્યોના શિક્ષા સચિવો સાથે કોવિડ 19ની સ્થિતિમાં ઑનલાઈને એજુકેશન અને નવી શિક્ષા નીતિના ક્રિયાંવયનને લઈને વર્ચુઅલ બેઠક કરી. બેઠકમાં સીબીએસઈ 
 
12માની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય નહી કરાયુ છે. 
દેશભરમાં કોવિડ 19ની ભયાવહ સ્થિતિના કારણે વધારેપણુ રાજ્યોમાં લૉકડાઉન છે. બધા શાળા અને કૉલેજ બંદ છે. વિદ્યાર્થીઓ દરરોજ નવા-નવા હેશ્ટેગની સાથે પરીક્ષા રદ્ધ કરવાની માંગણી કરી રહ્યા છે. તેનાથી 
પહેલા    #SaveBoardStudents #CancelBoardExams2021 ની સાથે ટ્વીટ કર્યા હતા. લોકો ઘણા પ્રકારના મીમ્સ બનાવીને સીબીએસઈ 12માની પરીક્ષા રદ્ધ કરવાની માંગણી 
કરી રહ્યા છે. 
 
વિદ્યાર્થીઓનો કહેવુ છે કે મહામારીના સમયમાં પરીક્ષાઓ તેમના માનસિક સ્વાસ્થય માટે ઠીક નથી. છાત્રોનો કહેવુ છે કે કોરોના સંકટ વચ્ચે ઑફલાઈન પરીક્ષાથી તેમના જીવને ખતરો છે. શિક્ષામંત્રીને છાત્રોનો 
કાળજી રાખતા પરીક્ષા કેંસિલ કરવા જોઈએ. 
 
અહીં જુઓ કેટલાક ટ્વીટસ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર