જાણો 2 મિનિટમાં કેવી રીતે તોડશો કોઈ પણ સ્માર્ટફોનનું લૉક

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (01:21 IST)
આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે તમે તમારા સ્માર્ટફોનનું લોક ભૂલી ગયા હોય તો તે લોક કેવી રીતે તોડશો... આજે અમે તમને  ઉપાય જણાવીશુ તેનાથી તમે મોબાઈલનો પેટર્ન લૉકને માત્ર 2 મિનિટમાં તોડી શકો છો 
કેવી રીતે તોડીએ સ્માર્ટફોનનું લૉક 
 
સૌથી પહેલા તમે ફોનને સ્વીચ ઑફ કરી નાખો. 
સ્વિચ ઑફ કર્યા પછી જે સ્વિચ ઑન કરવાનું બટન છે તેને દબાવી રાખો અને સાથે વૉલ્યૂમ વધારવાનુ બટન સાથે દબાવો ત્યારબાદ એક સ્ક્રીન ખુલશે. 
 
ત્યારબાદ તમારા આ ઑપશનમાંથી Factory Data Resetનું ઑપ્શન આવશે. તેના પર જઈને OK બટન દબાવો. 
 
ત્યારબાદ ફોન રિસેટ થવાની પ્રક્રિયા ચાલૂ થઈ જશે. 
 
થોડીવાર થોભો તમારા ફોનનું લૉક તૂટી જશે. 
 
સાવધાના- આ પ્રક્રિયાથી તમારું પેટર્ન લૉક તો તૂટી જશે પણ તમારા મોબાઈનના અંદરનો બધો ડેટા પણ ડિલીટ થઈ જશે. 
 
આ પેટર્ન ત્યારે જ  અજમાવો જ્યારે તમે તમારું પેટર્ન લૉક ભૂલી ગયા હોય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર