RCB vs PBKS Live Score, IPL 2025 Final, Ahmedabad Weather Updates: RCB vs PBKS Live Score, IPL 2025 Final, Ahmedabad Weather Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા. કાયલ જેમીસન અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી.