IPL- 10માં DDvsMI વચ્ચે શનિવારે મેચ રોમાંચક હોવાની આશા હતી. પણ દિલ્હીના બેટલમને શર્મનાક રીતે મુંબઈના બોલર આગળ સમર્પ્ણ કરી દીધું . મુંબઈએ ત્રણ વિકેટમાં 212 રન બનાવ્યા પછી બાદ દિલ્હીની ટીમ 13.4 ઓવરમાં માત્ર 66 રન બનાવીને આઉટ થઈ ગઈ. આસાન જીત સાથે આઇપીએલ-10ના પ્લે ઓફમાં પ્રવેશ મેળવી લીધો હતો.