International Yoga Day 2021 :- આ વર્ષે આ રીતે ઉજવાશે યોગ દિવસ કાર્યક્રમ જાણે કેવી રીતે

બુધવાર, 16 જૂન 2021 (17:03 IST)
21 જૂનને થનાર 7માં અંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તૈયારીઓ તીવ્ર થઈ ગઈ. અંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલ્ક્ષ્યમાં આયોજીત  સાથે જ કૉમન યોગ પ્રોટોકૉલ એક વીડિયો તૈયાર કરીને તેનો સજીવ પ્રસારણ 
રાજ્યના આધિકારિક ફેસબુક, ટ્વિટર અને ઉપ્ર  આયુષ વિભાગના આધિકારિક ફેસબુક, ટ્વિટર યૂટ્યૂબ પર #BeWithYogaBeAtHome, #YogaWithCMYogi, #YogaWithAyushUPની સાથે અપલોડ કરાશે. અને તેનો પ્રસારણ આયુષ કવચ એપ પર પણ કરાશે. 
 
7માં અંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવાર પર યોગ દિવસ ચેલેંજના હેઠન "યોગ વીડિયો પ્રતિસ્પર્ધા" "યોગ કળા પ્રતિસ્પર્ધા" "યોગ પ્રશ્ન પ્રતિસ્પર્ધા" નો આયોજન થશે. પ્રતિસપર્ધાઓના સંબંધમાં પ્રિંટ, ઈલેકટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરાશે. રાજ્ય સ્તર પર 500 અને જનપદ સ્તર પર 50 પ્રતિસ્પર્ધા દ્વારા પંજીકરણ કરાવવો જરૂરી  "યોગ વીડિયો પ્રતિસ્પર્ધા" ના હેઠણ રાજ્ય અને જિલ્લા સ્તર 
પર પ્રથમ દ્વિતીય અને તૃતીય ઈનામ અપાશે. પ્રતિસ્પર્ધાના હેઠણ મહિલા, પુરૂષ અને યોગ પેશેવરની ત્રણ ઈનામી શ્રેણી હશે. દરેક શ્રેણીમાં 05 વર્ષ થી 18 વર્ષના બાળક, 18 વર્ષથી 40 વર્ષના યુવા અને 40 વર્ષથી 
ઉપરના પ્રતિયોગી રહેશે. પ્રતિસ્પર્ધાના હેઠણ રાજ્ય સ્તર પર દરેક શ્રેણીના દરેક વર્ગમાં ઓછામાં ઓછા 500 અને જનપદ સ્તર પર 50 પ્રતિસ્પર્ધા દ્વારા પંજીકરણ કરાવવો જરૂરી છે.  "યોગ કળા પ્રતિસ્પર્ધા" હેઠણ 
યોગ અને ભારતીય સાંસ્કૃતિક વારસ પર એક પેંટીંગ, પોસ્ટર કે સ્કેચ બનાવીને ઑનલાઈન જમા કરાવવો પડશે. સર્વશ્રેષ્ઠ રચનાત્મક કળાને રોકડ ઈનામથી સમ્માનિત કરાશે અને પસંદગીની કળા કૃતિને 
સાર્વજનિક પોર્ટલ પર પ્રકાશિત કરાશેૢ 
 
21 જૂનને ઑનલાઈને આયોજીત કરાશે. યોગ ક્વિજ પ્રતિસ્પર્ધા 21 જૂનને ઑનલાઈન આયોજીત કરાશે. પ્રતિભાગીઓને 50 વસ્તુનિષ્ટ પ્રશ્નોના જવાબ આપવા માટે 30 મિનિટનો સમય અપાશે. સર્વોચ્ચ અંક મેળવતા પ્રતિસ્પર્ધીઓને પ્રશસ્તિ -પત્ર અને રોકડ ઈનામથી સમ્માનિત કરાશે. પ્રતિસ્પર્ધા યોગ, પર્યાવરણ અને વર્તમાન પરિવેશમાં રોગોની સારવારમાં ઘરેલૂ ઔષધિના ઉપયોગ પર આધારિત થશે. 21 જૂનને અંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયુષ મંત્રાલય, કેંદ્ર સરકાર દ્વારા 6.30 વાગ્યેથી દૂરદર્શન પર અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ પ્રસારણ હશે. આ દરમિયાન 6.40 વાગ્યેથી 7 વાગ્યા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંબોધન અને ત્યારબાદથી 7.45 વાગ્યે સુધી સામાન્ય યોગ પ્રોટોકોલનો પ્રસારણ થશે. સવારે 7.45થી રાજ્ય સ્તરીય કાર્યક્રમ અને સાંજે 6.30 વાહ્યે થી 7.30 વાગ્યે સુધી યોગ વિશેષજ્ઞોને સમ્મેલનનો પ્રસારણ કરાશે. 
 
માનકોના મુજબ હોય વિજેતાઓ ની પસંદગી યૂપી સીએમ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથએ યોગ પ્રતિ પ્રદેશવાસીઓમાં જાગરૂકતા અને સ્વાસ્થય દ્ર્ષ્ટિથી થનાર લાભોને વ્યાપર પ્રચાર-પ્રસાર કરવાના નિર્દેશ આપ્યા. તેણે કીધુ કે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વધારે થી વધારે જનસહભાગિતા સુનિશ્ચિત કરાય.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર