શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે , પણ 1-2 દિવસ વ્યાયામ કર્યા પછી આળસના કારણે આખી યોજના એમજ રહી જાય છે. દુખની વાત તો આ છે કે જો લાંબા સમય દુધી આળસી રહેવાય તો ઓછી ઉમરમાં જ દિલના રોગ થઈ શકે છે.
4. બેડપર લગાવો પુશઅપ અને સિટઅપ- તમે હાલ પુશ અપ કરવા ઈચ્છો છો પણ બેડ પરથી ઉઠવા માંગતા નથી તો કોઈ વાંધો નહી, તમે બેડ પર પણ વ્યાયામ કરી શકો છો. કારણકે બેડ ખૂબ્ નરમ હોય છે , આથી પુશઅપ લગાવતા પોતાને સંતુલિત રાખવું ઘણુ સરળ થઈ જાય છે.