કેળાના છાલથી ચમકાવો જૂતાથી લઈને ઘણી વસ્તુઓ

શુક્રવાર, 11 નવેમ્બર 2016 (00:49 IST)
કેળા માત્ર અમારા સ્વાસ્થય માટે જ નહી પણ ઘરેલૂ કામ જેમ કે જૂતા અને પૌધાની ચમક વધારવાના કામ આવે છે. આજે અમે તમને કેળાથી થતા કેટલાક એવાજ અગણિત ફાયદાના વિશે જણાવી રહ્યા છે. 
 
1. કેળાથી ચમકાવો જૂતા 
તમે કેળાનું ઉપયોગ જૂતા , લેદર , સિલ્વર પૉલીશ કરવામાં પણ કરી શકો છો. કેળાના છાલને જૂતા , ચમડા કે સિલ્વર જેવી જ્વેલરી પર ઘસવાથી તેમાં ચમક આવી જાય છે. 

 
2. છોડના પાન ને ચમકાવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. એનાથી તમે તમારા ઘરમાં લાગેલા પ્લાંટની સફાઈ કરી શકો છો. 
 
3. સિલ્વર પોલીશ માટે 
તમે કેળાના છાલ સાથે સિલ્વરના વાસણ પણ સાફ કરી શકો છો. કેળાના છાલને પાણીથી સાફ મિક્સ વાસણને સાફ કરો. આથી વાસણ ચમકી જાય છે. 
 
4. બળતરા ઓછા કરે 
બળી જતા કેળાનું ઉપયોગ થી બળતરા ઓછી થઈ જાય છે. સારા પાકા કેળાના પલ્પ શરીરના બળેલા ભાગ પર લગાવીને કપડા બાંધી લે તો તરત આરામ મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો