નખ પર લાગેલી નેલ પેંટ હાથની સુંદરતાને વધારે જ છે પણ શુ તમને ખબર છે આનો ઉપયોગ તમાર હાથ ઉપરાંત આ રીતે પણ કરી શકાય છે. ચાલો જાણીએ નેલપોલીશથી થનારા અન્ય ઉપયોગ.
1. ત્વચાને એલર્જીથી બચાવો - જો તમને ઘરેણા પહેરવાથી એલર્જી થાય છે તો નેલપૉલિશને તમારા ઘરેણાની અંદરની બાજુ પારદર્શી નેલપૉલિશનો ઉપયોગ કરો જેનાથી સ્કિન પર એલર્જી કે નિશાન નહી પડે.
2. કવર સીલ કરો - કવર(envelope) ચોંટાડવા માટે નેલપૉલિશ ગ્લૂનુ કામ કરે છે. તેનાથી કવર સારી રીતે બંધ થઈ જશે અને ખુલશે પણ નહી.
3. સ્મજપ્રૂફ સ્ટિકર - નેલપૉલિશને તમે ચાવીઓના ગુચ્છામાં પણ ચાવીઓને લેબલ કરી શકો છો. આવામાં ચાવીના ગુચ્છામાં પણ ચાવી શોધવામાં મુશ્કેલી નહી પડે.
4. કાટ થી બચાવે - દરવાજા અને બારીને કાટથી બચાવવા માટે નેલપૉલિશનો ઉપયોગ કરો પછી તેમા વર્ષો સુધી કાટ લાગવાની સમસ્યા નહી રહે.
5. સહેલાઈથી સોયમાં દોરો પહેરાવો - જો તમે સોયમાં દોરો ન પરોવ્યો તો નેલપૉલિશનો ઉપયોગ કરો. દોરો પહેરાવવા માટે દોરાના છેડે નેલ પૉલિશ લગાવીને સૂકાવી દો. પછી દોરો સોઈમાં પિરોવો.