કિચનની દુર્ગંધ દૂર કરશે આ ટિપ્સ

મંગળવાર, 15 નવેમ્બર 2016 (14:18 IST)
શુ તમારા કિચનમાં રસોઈ બનાવ્યા પછી સુગંધ મહેંકતી નથી ? ચિંતા ન કરશો કિચન પણ રસોઈથી મહેંકી ઉઠશે બસ કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ પડશે.  કિચનમાંથી વાસી દુર્ગંધને કાઢવા માટે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય આ આર્ટિકલમાં બતાવી રહ્યા છીએ.  એક્સપર્ટનુ માનવુ છે કે મસાલાઓનો ઉપયોગ ખાવામાં કરવાથી ખાવામાં જ સ્વાદ નથી આવતો પણ તેની મહેંક સમગ્ર ઘરમાં ભરાય જાય છે. ખાસ કરીને કિચનમા.  થોડીવાર સુધી આ મહેંક સારી લાગે છે. પણ થોડી વાર પછી દુર્ગંધમાં બદલાય જાય છે. 10 રીતે ઘરમાંથી દુર્ગંધ ભાગડવા માટે અનેકવાર ઘરમાં ઘુસતા જ દુર્ગંધ આવવા માંડે છે અને ઉલટી જેવુ થવા લાગે છે.  આવામાં રસોઈ બનાવ્યા પછી સુગંધ ભગાવવા માટે અપનાવો કેટલીક ટિપ્સ...  
 
1. એક વાડકામાં એક કપ પાણી લો અને તેને ધીમા તાપ પર ગરમ કરો. આ પાણીમાં સંતરાના છાલટા મિક્સ કરી દો. તેને 2-3 મિનિટ માટે ઉકળવા દો અને તેમા તજ મિક્સ કરો. તમે ચાહો તો ઈલાયચી પણ મિક્સ કરી શકો છો.  આ પાણીથી કિચનને સાફ કરો અને દુર્ગંધ દૂર કરો. 

2. તમને સાંભળીને વિચિત્ર લાગી રહ્યુ હશે પણ આ હકીકત છે કે ટોસ્ટની સુગંધથી કિચનની દુર્ગંધ દૂર ભાગે છે. આ માટે તમારે એક ટોસ્ટને કાઢીને કિચનમાં આમ જ ખુલ્લો મુકી દેવાનો છે. 
 
3. બેકિંગ સોડાનો દુર્ગંધ દૂર કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે જમવાનુ બનાવવાના સ્થાન પર બેકિંગ સોડા છાંટવો પડશે જેથી દુર્ગંધ ન ભરાય. તેનાથી બળી ગયાની વાસ પણ નથી આવતી. 

4. ફ્રિજમાં દુર્ગંધ આવવા માંડે તો કિચનમાં લીંબૂ પાણીથી ભરેલો વાડકો મુકી દો. દુર્ગધ દૂર થઈ જશે. 
 
5. મોટાભાગે સી ફૂડ બનાવ્યા પછી દુર્ગંધ હાથ અને કિચન બંનેમાંથી આવવા માંડે છે.  આવામાં સુગર સોપથી હાથને ધોઈ લો અને કિચનમાં પણ તેને મુકી દો. તેનાથી દુર્ગધ દૂર થઈ જશે. 
 
6. સોડાના ઉપયોગથી પણ કિચનની દ્રુગંધ દૂર થઈ જાય છે.  પોતુ લગાવતી વખતે સફેદ સિરકાના બે ટીપા નાખી દો અને તેનાથી જ પ્લેટફોર્મને સાફ કરો. 

4. ફ્રિજમાં દુર્ગંધ આવવા માંડે તો તેમા લીંબૂના પાણીથી ભરેલો વાડકો મુકી દો. દુર્ગધ દૂર થઈ જશે. 
 
5. મોટાભાગે સી ફૂડ બનાવ્યા પછી દુર્ગંધ હાથ અને કિચન બંનેમાંથી આવવા માંડે છે.  આવામાં સુગર સોપથી હાથને ધોઈ લો અને કિચનમાં પણ તેને મુકી દો. તેનાથી દુર્ગધ દૂર થઈ જશે. 
 
6. સોડાના ઉપયોગથી પણ કિચનની દ્રુગંધ દૂર થઈ જાય છે.  પોતુ લગાવતી વખતે સફેદ સિરકાના બે ટીપા નાખી દો અને તેનાથી જ પ્લેટફોર્મને સાફ કરો. 

વેબદુનિયા પર વાંચો