આવી રીતે ટમેટા રહેશે તાજા-તાજા

મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:52 IST)
ટિપ્સ -
- ટમેટાના ડૂંઠા પર થોડું મીણ લગાવીને રાખવાથી ટમેટા ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે. 
- ટમેટાને હમેશા ખુલ્લી હવાદાર જગ્યા પર મૂકવું. તેનાથી તેની તાજગી બની રહેશે. 
- જો ટમેટા નરમ થઈ જાય તો તેને બહુ ઠંડા પાણીમાં ડુબાડીને રાખો, ટમેટા ફરીથી તાજા થઈ જશે.. 
 

વેબદુનિયા પર વાંચો