ટિપ્સ
- સૌ પહેલા નૉન સ્ટિક તવા કે પેનને ગેસ પર મુકીને ઑન કરી લો.
- હવે તેમા અડધો કપ સિરકા નાખીને તેમા અડધો કપ પાણી નાખી દો.
- હવે તેમા ઘર પર મુકેલો કોઈપણ ડિટરજંટ પાવડર નાખી દો.
- જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય તો લાકડીની ચમચી પાણીમાં નાખીને હલાવો જેથી બધી ચિકાશ નીકળી જાય.
- હવે ગેસ બંધ કરીને પાણી ફેંકી દો.
- પછી વાસણ ધોવાના જેલ ની બે ટીપા નાખીને સ્ક્રબરથી હળવા હાથે સાફ કરી લો.
- હવે તેને પાણીથી ધોઈ લો. નૉન સ્ટિક તવો અને પૈન ચમકી જશે.
સૂચના - યાદ રાખો કે નોનસ્ટિક વાસણને ક્યારેય પણ સ્ટીલના સ્ક્રબરથી સાફ કરશો નહી.