1 બ્લીચ- હવે તમે એ વિચારી રહ્યા હશો કે બ્લીચથી ગંદી ટાઈલ્સ કેવી રીતે સાફ કરી શકાય છે. પણ અમે તમને જણાવી દઈકે કે બ્લીચ ટાઈલ્સને સાફ કરવામાં અને કીટાણુઓને ખત્મ કરવામાં ખૂબ કારગાર છે. બ્લીચ અને પાણી, બન્ને સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઈલ્સ પર નાખવું અને પછી ગરમ પાણી નાખી સૂકા કપડાની મદદથી ટાઈલ્સને સાફ કરી લો. સાથે સાથે એ વાતને પણ ધ્યાન રાખવું કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મોજા જરૂર પહેરી લેવા.