Best ways to celebrate New Year- આ રીતે ઉજવો નવા વર્ષ 2020

શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (13:20 IST)
ડિસેમ્બરના આખરે દિવસ છે અને ક્રિસમસનો ખુમાર છે. જતા વર્ષને વિદા કહેવા અને નવા વર્ષના સ્વાગતનો મોસમ છે. ત્યારે ભારત સાથે દુનિયાભરમાં ન્યૂ ઈયરનો સેલિબ્રેશન પાછલા કેટલાક વર્ષોથી સતત બદલાઈ રહ્યુ છે. હકીકતમાં ન્યૂ ઈયર સેલિબ્રેટ કરવાના દરેક માણસનો તેમનો જુદો તરીકો હોય છે. ભારતમાં કજ્યાં નવું વર્ષની શરૂઆત પરિવારની સાથે મંદિરમાં દર્શન અને સોશિયલ ગેદરિંગથી કરાય છે. તો તેમજ પશ્ચિમી સભ્યતામાં પાર્ટી આઉટ, નાઈટ આઉટ, ક્લબ ડિસ્કો અને પરંપરાગત રીતે ચર્ચમાં પણ ઉજવયા છે. આવો જાણીએ છે ન્યૂ ઈયર સેલિબ્રેશનના કેટલાક સારા ઉપાય 
 
એકલા અને આળસી છો તો 
જો તમે થોડા આળસી છો અને નવા વર્ષનો ઉત્સવ ઉજવવા માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરવાથી બચો છો તો તમારી પસંદના હિસાબે પિજ્જા કે કેક ઑનલાઈન પાર્ડર કરી શકો છો. ઘર પર તમારા મિત્રો કે પ્રિયજનની સાથે પિજ્જા અને કેકની સાથે કોલ્ડિંક અને એનર્જી ડ્રિક લઈ શકાય છે. આ રીતે તમે ન્યૂ ઈયરને સેલિબ્રેટ કરી શકો છો. 
 
હાઉસ પાર્ટી 
નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે આજકાલ હાઉસ પાર્ટીનો ચલન છે. તેમાં નવા વર્ષના એક દિવસ પહેલાની સાંજે તમારા મિત્રો અને નજીકીને ઈનવાઈટ કરાય છે. એક ગેદરિંગથી પ્લાનિંગ હોય છે અને મેન્યો તૈયાર કરાય છે તેમાં કેક અને સ્પેશલ ડિનર તૈયાર  કરી ખાસ લોકોની સાથે મૉકટેલનો આનંદ પણ લેવાય છે. આજકાલ બહારથી આર્ડર કરવાનો ચલન છે ત્યારે ભોજન બનાવવાની કંટાળાથી પણ બચી શકાય છે. 
 
પરિવારની સાથે 
તેજીથી બદલતા સમયેમાં વધારેપણું લોકો તેમના પરિવારને સમય નહી આપી શકતા ત્યારે નવા વર્ષનો સ્વાગત આપણા લોકોની સાથે પણ કરી શકાય છે. 31 ડિસેમ્બરનો દિવસ તમારા પરિવારવાળાને સમર્પિત કરવું. સાથમાં ફિલ્મ જોઈ શકાય છે કેક કાપી શકાય છે. ઘર પર પારંપરિક ભોજન બનાવી શકાય છે. માતા-પિતા અને ભાઈ-બેનની સાથે જૂના દિવસોને યાદ કરી નવા વર્ષનો સ્વાગત કરી શકાય છે. 
 
સંકલ્પ પૂરા ન થાય સૂચી તો બનાવ. 
નવા વર્ષ પર દરેક કોઈ નવું સંકલ્પ લેવા ઈચ્છે છે. પણ આ કેટલું ખરું ઉતરે છે તેમની કોઈ ગારંટી નથી. તોય પણ તમારી ખોટી ટેવને મૂકી એક નવું સંકલ્પ તૈયાર કરવાથી નવી ઉર્જા અને ઉત્સાહ તો મળી જ શકે છે. લિસ્ટ બનાવીને નક્કી કરી શકો છો કે નવા વર્ષમાં શું કરશો અને શું નહી. તમારા ટારગેટ નક્કી કરી તેને ફોકસ અ કરવા અને તેને અચીવ કરવાના કોશિશ કરી શકાય છે. 
 
આ રીતે કરવું સેલિબ્રેટ 
મિત્ર, પરિવાર અને તમારા મિત્રોની સાથે તો બધા સેલિબ્રેટ કરે છે પણ સારું હોય કે આ દિવસે કોઈ ગરીબ, બેઘર બાળક, અનાથાળયમાં રહેતા વૃધની સાથે એંજાય કરી શકીએ તો આ દિવસ એક પ્લાનના મુજબ કોઈ વસ્તી, અનાથાલય અને ફુટ્પાથ અને રોડ પર રહેતાની સાથે સમય પસાર કરી શકાય છે. તેને ભેંટ અને ભોજન કરાવી શકાય છે. ડિસેમ્બર ઠંડનો મહીનો હોય છે. ત્યારે ઘણા બેઘરના ગરમ કપડા નહી હોય છે તેને ઠંડી રાતમાં ફુટપાથ પર રહેવું પડે છે. ત્યારે 
 
તમારી ક્ષમતામુજબ તેને જરૂરતનો સામાન આપી શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર