પરિવારમાં ધ્યાન રાખશો આ વાતો, તો ઘરમાં નહી થશે અશાંતિ

મંગળવાર, 24 મે 2016 (11:38 IST)
મહાભારતમાં પાંડવોના પરિવાર શ્રેષ્ઠ પરિવાર હતું. એ પરિવારમાં એક બીજાને જેવું પ્રેમ , સમર્પણ અને ફરજની ભાવનાના જ્ઞાન હતું એવું આજના પરિવારમાં નહી મળતું. આ કારણે ઘર પરિવારમાં ઝગડા અને અશાંતિ રહે છે. અહીં પરિવારમાં ધ્યાન રાખવાના યોગ્ય વાતો. 

પરિવારમાં જરૂરી છે ફરજ પાલવું
પરિવાર શું હોય છે. 
એવા લોકોના સમૂહ જે ભૌતિક અને માનસિક સ્તર પર એક-બીજાથી સંકળાયેલા હોય્ જે બધા સભ્ય એમના ફર્જ પૂરે ઈમાનદારીથી નિભાવે છે અને ઉદારતા પૂર્વક એકબીજા માટે ત્યાગ કરે છે , પરેશાનીઓમાં સહયોગ કરે છે . કોઈ પણ પરિવાર સંગઠિત વિકસિત અને ઉન્નતિશીલ ત્યારે જ હોઈ શકે છે જ્યારે એમના દરેક સભ્ય એમના ફરજને એમનું ધર્મ માનીને પૂરે નિષ્ઠા અને ગાઢતાથી પાલન કરે. 

પરિવારમાં હોવા જોઈએ એક બીજા પ્રત્યે સમર્પણ 
મહાભારતમાં પાંડવોના પરિવારમાં કુંતી અને પાંચ ભાઈ હતા. માં એ પહેલા એમના ફર અજ ભજયા. એમની સૌતન માતા બન્ને સંતાનો નકુલ અને સહદેવને પણ એમના બાલકો જેવા જ પ્રેમ અને પરવરિશ આપતી. સારા સંસ્કાર આપ્યા. માના મુખથી નિકળી દરેક વાતને પૂરો કરવું. મોટાભાઈના આદર ,દરેક ભાએને એમના ફરજ સારી રીતે જ્ઞાન હતું. કોણે શું કરવું , આ જવાબદારી નક્કી હતી. ત્યારે પાંડવા ક્યાં પણ રહ્યા હમેશા સુખી રહ્યા. જે પરિવારોમાં આવું સમર્ણપ નહી  હોય ત્યાં હમેશા ઝગડા , અશાંતિ અને વેખરાયની સ્થિતિ ઉભી થઈ જાય છે. 

 
પરિવારની ખુશહાળી માટે જરૂરી છે આ વાતો 
પરિવારની ખુશહાળી અને સમૃદ્ધિ ત્યારે જ શકય છે, જયારે પરિવારના કોઈ પણ સભ્ય સ્વાર્થી , વિલાસી અને દુર્ગણી ન હોય. જો પરિવારમાં ધર્મ કર્ત્વ્યોના પ્રત્યે પૂરી આસ્થા અને સમર્પણ થશે તો એ સારી રીતે સમજી જશે કે સ્વાર્થની જગ્યા સહયોગના વાતાવરણથી જ લાભકારી છે. કોઈ પણ પરિવારમાં અશાંતિ વિખરાય કે મન૳-મુટાવ ત્યારે જ થાય છે , જ્યારે પરિવારના સભ્યો એમના ફરજ ભજવાની જગ્યા અધિકાર મેળવાની વધારે જલ્દી હોય છે. 
 

આવી રીતે બચી શકાય છે પરિવાર તૂટવાથી 
જો ફરજ અને અને કર્તવ્યની ગાઢ્તાથી સમજીને એના વચ્ચે સંતુલન બેસાડી લે છે તો કોઈ પણ પરિવાર તૂટવાથી કે બિખરવાથી બચી શકાય છે. એટલે કે જે પરિવારમાં અધિકારોથી પહેલા ફરજની ચિંતા કરાય છે ત્યાં જ સ્નેહ , સહયોગ  અને સદભાવના કાયમ રહે છે. જયાં પર આ રીતે ઉકેલી વિચાર હોય  તે સુખ શાંતિથી ભરેલો પરિવાર હશે. 

વેબદુનિયા પર વાંચો