Cockroach Remedies- વંદાને ખત્મ કરવા માટે અજમાવો આ ટીપ્સ

બુધવાર, 11 ઑક્ટોબર 2023 (15:42 IST)
Cockroach Remedies- આજકાલ ઘરમાં કોકરોચ જોવા મળે છે . કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવી મજાથી રહે છે. એવામાં જો અમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓ આસપાસ કોકરોચ ફરે છે તો પેટ જેવી બહુ રોગ થઈ જાય છે. જો તમે પણ કોકરોચથી પરેશાન છો તો આજે અમે તમને કોકરોચને ભગાડવા માટે કેટલાક સરળ ઘરેલૂ ટિપ્સ જણાવશે. તો આવો જાણો 
 
લવિંગ- આમ તો અમે બધા લવિંગના ઉપયોગ ભોજનમાં કરે છે . પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવા પણ એનુ6 ઉપયોગ કરી શકો છો. જો તમે કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે. 
 
 
રેડ વાઈન - તમે રસોડામાં કેબિનેટ્ની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખી પણ એને નાશ કરી શકો છો. 
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 
 
બેકિંગ પાવડર- કિચનમાં કોકરોચને નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી દો. કારણકે ભેજના કારણે એમની સુગંધ ચલી જાય છે. 
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર