કૉફીને ભેજથી બચાવવાના ટિપ્સ

રવિવાર, 16 એપ્રિલ 2017 (10:13 IST)
કૉફી બનાવતા સમયે પાવડર ચિપચિપો નિકળી આવે તો બહુ ગુસ્સો આવે છે ન ? આવું ન હોય  તે માટે અજમાવો આ ખાસ ઉપાય 
ટિપ્સ... 
 
- કૉફી પાવડરની બોટલને થોડી પણ વાર માટે વગર કારણ ખુલ્લા ન મૂકવું. હવા લાગતા જ પાવડર ઠોસ થઈ જાય છે. 
- શીશીનું ઢાંકણું હમેશા ટાઈટ લગાવો. 
- જો તમે કૉફી પાવડરમાં ચોખાના થોડા દાણા નાખીશતો એ એકદમ સહી રહેશે.
- પાવડર કાઢવા માટે ભીની ચમચી ઉપયોગ ન કરવી. 
 

વેબદુનિયા પર વાંચો