Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:18 IST)
એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે.
ઘૂંટણના દુ:ખાવામાં આરામ - ઘૂંટણની તકલીફથી પીડિત લોકોએ ઘૂંટણ પર કસ્ટડ ઓઈલથી મસાજ કરવી જોઈએ. તેમને ઘૂંટણના દર્દમાં રાહત મળશે.
પાચનતંત્ર તંદુરસ્ત રહેશે - આમળાનો રસ કે પછી તેનુ ચૂરણનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ રહે છે. આનુ નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી - ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની કમીની સમસ્યા રહે છે. તેથી મહિલાઓએ બીટનું પુષ્કળ સેવન કરવુ જોઈએ.