મિત્રો આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. જે રીતે રોજ નવી નવી બીમારીઓ સામે આવી રહી છે એવામાં દરેક વ્યક્તિ પાસે જો સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે. હાલ કોરોનાને કારણે લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ પણ ખૂબ ઓછુ કે પછી બંધ થઈ ગયુ છે. જેથી દરેકનુ વજન વધી જવુ એ સ્વભાવિક છે. વર્ક ફ્રોમ હોમને કારણે જો આપ ઘરમાં વર્ક આઉટ ન કરી શકતા હોય તો આજે અમે તમને એક ઉપાય બતાવી રહ્યા છીએ. જાડાપણુ અથવા શરીરના વધતા વજનને ઘટાડવા માટે કસરત કરવી, ખોરાક પર કંટ્રોલ કરવો અને દોડવી-ફરવુ વગેરે કરવુ જરૂરી હોય છે. પણ વેબદુનિયાના આ આર્ટીકલમાં અમે તમને એવા જ્યુસ વિશે બતાવી રહ્યા છે જે એક અઠવાડિયામાં તમારુ વજન 10 કિલો સુધી ઘટાડી શકે છે.
જરૂરી સામગ્રી - ગાજરનુ જ્યુસ- ત્રણ ચમચી, કાકડીનુ જ્યુસ - 2 ચમચી, સન ના બીજ/સૂરજમુખીના બીજ (sun seeds) - 1 ચમચી.