શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ત્યારે તેમા વારેઘડીએ દુખાવો રહે છે. જો તમે પણ શિયાળામાં આ પ્રકારની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ખાન-પાનમાં થોડો ફેરફાર લાવો. તેનાથી ખૂબ ફાયદો થશે. તમારા ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે હાડકાને મજબૂત બનાવી રાખે. અમે તમને આજે એવ કેટલાક આહાર વિશે બતાવીશુ જેને શિયાળામાં ખાવા લાભકારી હોઈ શકે છે.
- સંતરાના રસમાં પણ વિટામિન D રહેલુ હોય છે. પણ ધ્યાન રાખો કે જ્યુસમાં ખાંડ વધારે ન હોય.
- ફિશમાં પણ વિટામિન રહેલા હોય છે. તેને ખાવાથી હાડકાની સમસ્યા દૂર રહે છે.