ડાયાબિટીસની સમસ્યા આજકાલ ખૂબ વધી રહી છે. દર 10માંથી 6 લોકો આ બીમારીના શિકાર છે. આ સમસ્યામાં રોકથામ માટે આમ તો ડાક્ટરી ઈલાજ કરાવવો ખૂબ જરૂરી છે. પણ કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવીને પણ આ પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય છે. આજે અમે તમને એક એવો ઉપાયો બતાવીશુ જેનાથી એક અઠવાડિયામાં દૂર થશે ડાયાબિટીસ.