સામગ્રી - 1 લીંબૂ, 1 ચમચી મધ, 1 ચપટી લાલ મરચું, 1 ચપટી કાળા મરીનો પાવડર, 1 કપ પાણી, 1 સ્લાઈસ લીંબુ,
ડ્રિંક બનાવવાની વિધિ - સ્ટેપ 1
લીંબૂના બે ભાગ કરો અને તેનો રસ કાઢી લો.. તમે તમારી ઈચ્છા મુજબ આ ડ્રિંકમાં લીંબોનુ જ્યુસ ભેળવી શકો છો. હવે તેમા મધ નાખો. હવે એક ચપટી લાલ મરચાનો પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખો.