બાળકોને શરદી ખાંસીમાં કારગર ટોપ ટ્રીટમેંટ

સોમવાર, 23 નવેમ્બર 2015 (16:37 IST)
બાળકોને શરદી ખાંસીમાં કારગર ટોપ ટ્રીટમેંટ 
 
1. સ્પંજ સ્નાન- નાના બાળકોને તાવ અને શરીરના તાપમાનને ઠીક કરવા માટે , એને બે-ત્રણ વાર ઠંડા પાણીથી કે સ્પંજ સ્નાન કરાવો. સ્પંજને કમરાના તાપમાન વાળા પાણીમાં પલાળી એનો વધારે પાણી નિચોવી લો. અને પછી બાળકના તાપમાનને ઓછા કરવા માટે એને હાથ પગ અને કમરના નીચેના ભાગને લૂંછ્વા. એક બીજા વિકલ્પ માટે તમે બાળકના માથા પર ભીની પટ્ટીઓ પણ રાખી શકો છો. ભીની પાટીઓ ને થોડા સમયમાં બદલતા રહો. 

2. લીંબૂ- એક કડાહીમાં ચાર લીંબૂના રસ એના છાલટા અને એક ચમચી આદુંના ટુકડા લો . એમાં પાણી નાખો એને ઢાંકીને 10 મિનિટ સુધી ઉકાળો. આ રીતે તૈયાર પાણીને જુદા કરી લો. હવે આ તરળ પેયને આટલી જ માત્રામાં ગર્મ પાણી અને સ્વાદ માતે મધ મિક્સ કરો. બાળકને આ રીતે તૈયાર ગર્મ લીંબૂ પાણી દિવસમાં બે વાર પીવા દો. 

3. મધ- એક વર્ષ કે પછી આથી ઓછી આયુના બાળકો માટે જે શરદી ખાંસીથી પીડિત હોય . મધ એક સુરક્ષિત ઉપચાર છે. બે ચમચી કાચા મધ અને એક ચમચી લીંબૂના રસ મિકસ કરી લો. એક કલાકના અંતરાલે આ પીવડાવો. એક ગિલાસ ગર્મ દૂધ મધ મિક્સ કરી પીવાથી સૂકી ખાંસી અને છાતીમાં દિખાવાથી રાહત મળે છે.

4. આદું- છ: કપ પાણીમાં અડધા કપ બારીક સમારેલા આદુંના  કટકા લો અને દાળચીનીના બે નાના ટુકડાને 20 મિનિટ સુધી ધીમા તાપે રાંધો. પછી એને છાનીને ખાંડ કે મધ મિક્સ કરી દિવસમાં કેટલી પણ  વાર બાળકને પીવડાવી શકો છો. એક વર્ષથી ઓછી આયુના બાળકોને સમાન માત્રામાં ગર્મ પાણી મિક્સ કરી પીવડાવો. 

5. સફરજનના સિરકા- એક ભાગ કાચા વગર છીણેલું સફરજનના સિરકાને બે ભાગ ઠંડા પાણીમાં મિક્સ કરી એમાં બે પાટીઓ પલાડી પછી એને નિચોવી એને માથા પર અને એકને પેટ પર રાખો. દસ-દસ મિનિટ પછી પટ્ટીઓ બદલતા રહો . પ્રક્રિયાને તાવ ઓછા સુધી રિપીટ કરો. 
 
6. બ્રેસ્ટ ફીડ- બ્રેસ્ટ ફીડ બાળકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે એ બીમાર હોય્ એ એને સંક્રમણથી લડવામાં શીગ્ર સ્વસ્થ થવાના સહાયતા કરે છે. છ માહથી ઓછી આયુના બાળકોને શરદી ખાંસીથી છુટકારા માટે સ્તનપાન કરાવા જોઈએ. 
 














7. તરળ પદાર્થ- નક્કી કરોકે બાળકને તરળ પદાર્થ મળવા જોઈએ . જેથી એ નિર્જલીકક્રણના શિકાર ના થાય. જેથી સમસ્યા વધારે ગંભીર થઈ શકે છે. શરીરમાં પાણીના યોગ્ય સ્તર  , મલ નિકાસને પાતળા કરીએ તમારા બાળકના શરીરથી કીટાણુઓના નિકાસ કરવામાં અને બંદ નાક , છાતી જમવા વગેરેની સમસ્યાથી બચાવે છે. 
 

વેબદુનિયા પર વાંચો