ગરમી શરૂ થતા જ લોકો વજન ઓછુ કરવા તરફ વધુ ધ્યાન આપવા માંડે છે. એક રીતે જોવા જઈએ તો આ સાચુ પણ છે. કારણ કે શિયાળા કરતા ઉનાળામાં વજન ઝડપથી ઓછુ થાય છે. આ ઋતુમાં તમે ભલે જીમ કરો કે ડાયેટિંગ, તમને બમણો ફાયદો મળશે. ઘણા લોકો એવા પણ છે જે વજનને કંટ્રોલમાં કરવા માંગે છે પણ જીમમાં પરસેવો વહેડાવતા નથી. તેમને માટે અમે એવો નુસ્ખો લાવ્યા છે વજનને અઠવાડિયામાં 3 થી 5 કિલો સુધી ઘટાડી દેશે.
એલોવેરા જ્યુસ - 1 ચમચી
5-6 ફુદીનાના પાન
બનાવવાની રીત - બધી વસ્તુઓ પાણીમાં સારી રીતે વાટીને મિક્સ કરી લો અને રાત્રે સૂતા પહેલા પીવો. આ જ્યુસ વજન ઓછુ કરવા ઉપરાંત બોડીને ડિટોક્સ પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ બધી મિશ્રિત વસ્તુઓનુ સેવન કરવાથી તમારી બૉડીનુ મેટાબૉલ્જિમનુ સ્તર ઝડપી થશે. ઊંઘ દરમિયાન તમારુ મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે અને તમારા ઝાડાપણાને ઓછુ કરે છે.