માસિક સ્ત્રાવમાં પીડા અને કષ્ટ થાય તો : 2 ચમચી અજમો, 2 કપ પાણીમાં નાખી ઉકાળો. 1 કપ બાકી રહે ત્યારે ગેસ પરથી ઉતારી લો. તેમા ગોળ મિક્સ કરી સવારે ખાલી પેટ ચા ની જેમ પીવું .આ ઉપાય દરરોજ સવારે-સાંજ 3 દિવસ સુધી કરવો જોઈએ. સામાન્ય રીતે 3 માસિક સ્ત્રાવ સુધીના સમય માટે આ ઉપાય પુરતો છે. પીરિયડ શરૂ થવાના 3 દિવસ પહેલાં આનો પ્રયોગ શરૂ કરવાથી માસિક સ્ત્રાવ ખુલીને આવે છે.