હેલ્થ કેર - વિક્સના આવા ઉપયોગો વિશે તમે સાંભળ્યુ છે ક્યારે ?

રવિવાર, 5 માર્ચ 2017 (17:32 IST)
મચ્છર ભગાડવામાં મદદરૂપ - ઘરમાં મચ્છરનું રિપેંલેંટ ખત્મ થઈ ગયુ  હોય તો  વિક્સનો ઉપયોગ કરી મચ્છરને દૂર ભગાવી શકો છો. સૂતા પહેલા હાથપગ અને શરીરના બીજા ખૂલ્લા ભાગમાં વિક્સ લગાવો જેથી મચ્છર પાસે નહી આવે. વિક્સમાં યૂકોલિપ્ટસ તેલ,કપૂર અને ફુદીનાના ઘટક હોય છે જે મચ્છરોને દૂર ભગાડે છે .  
 
શરીર પર કાપો પડે તો ભરશે જખમ  - જાણીને આશ્ચર્ય થશે પરંતુ થોડા ઘા પર વિક્સ લગાવવાથી ઘા તરત જ ભરાય જશે. આ ત્વચા પર  ફંગશ ચેપ રોકે છે, જેથી કટ લાગે તો ત્વચાનો ઘા ઝડપથી ભરાય છે. 
 
સારી ઊંઘ માટે  - સૂતા પહેલા માથા અને નાક અને કંઠમાં વિક્સ ઘસવાથી ઉંઘ સારી આવે છે કારણ કે આનાથી આ ભાગના સ્નાયુઓના તણાવ ખૂલ્લે છે .
 
માથાનો દુખાવો દૂર કરે  - માથાનો દુ:ખાવામાં વિક્સ લગાવવું લાભદાયી બની શકે છે. આની ગંધ તણાવ દૂર કરે છે જેથી માથાના દુ:ખાવામાં રાહત  મળે છે.  
 
ગંદકીથી બચાવ કરે  - આનો એક વિચિત્ર ઉપયોગ એ છે તમને પ્રાણીઓની ગંદગીથી બચાવે છે . ઘરની જે જ્ગ્યાએ પ્રાણી ગંદગી ફેલાવે છે ત્યાં થોડું વિક્સ ઘસી દો. તેની સુવાસથી પ્રાણીઓ તે સ્થાન પર ગંદકી નહી કરે.  
 
નખની સફાઈ  -  નખ સાફ કરતા સમયે મેનીક્યોર પહેલાં નખ પર થોડી વાર વિક્સ લગાવી છોડી દો તો આવુ કરવાથી નખ પર ચેપ લાગતો નથી. 

- આનો ઉપયોગ બાળકોથી લઈને વૃદ્ધ પણ કરે છે. પણ વિક્સ વેપોરબ ફક્ત અહી સુધી સીમિત નથી. તેના અન્ય પણ એવા કેટલાક ઉપાયો છે જેના પ્રયોગથી મોટાભાગની સ્કિનથી જોડાયેલ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. આવો જાણીએ વિક્સ વેપોરબના આવા જ કેટલાક દમદાર ઉપયોગ. 
 
- ડ્રાઈ સ્કિન માટે વિક્સ વેપોરબ એક શ્રેષ્ઠ મોઈસ્ચરાઈઝરનુ કામ કરે છે. તમારી હાઈ સ્કિન પર તેને સતત તમે તેનો લાભ લઈ શકો છો. 
 
- વેપોરબ સાઈનસ માથાના દુખાવાનો એક સારો ઘરેલુ ઉપચાર છે. વેપોરબને નાકની નીચે લગાવો અને ઊંડો શ્વાસ લો. તેમા જોવા મળતા મેંથૉલથી માથાના દુખાવામાં આરામ મળે છે. 
 
- વેપોરબ ફાટેલી એડિયોને ઠીક કરી શકે છે.  શિયાળામાં આ હાથ માટે મૉઈસ્ચરાઈઝરનુ કામ કરી શકે છે અને એટલુ જ નહી આ સ્ટ્રેચ માર્કને પણ હટાવી શકે છે. 
 
- તમે સ્ટ્રેચ માર્ક પર વિક્સ વેપોરબ લગાવો. નિયમિત રૂપથી આવુ કરવાથી તમને બે અઠવાડિયામાં પરિણામ જોવા મળશે. 
 
- તમારી એંડી પર વેપોરબની મોટી પરત લગાવો. ત્યારબાદ સુતરના મોજા પહેરી લો. સવારે ગરમ પાણીથી તમારા પગ ધોઈ લો. નરમ ત્વચાને હટાવવા માટે ખરબચડા પત્થરનો ઉપયોગ કરો. તેનાથી જલ્દી અસર થાય છે અને તમારી એડિયો વધુ મુલાયમ અને સુંદર થઈ જશે. 
 
- આ ઉપરાંત ક્યારેક તમને જો તમારુ સ્ટેજ પરફોર્મેંસ આપવુ હોય અને થોડા રડવાની જરૂર પડે તો ડોંટ વરી થોડુક વિક્સ તમારી પાંપણ નીચે લગાવી લો. થોડીજ વારમાં કામ બની જશે. 
 
- એટલુ જ નહી વેપોરેબ ત્વચાની સાફ સફાઈમાં પણ લાભકારી છે. દિવસમાં અનેકવાર તેને ખીલ પર લગાવો. તેનાથી ખીલની સમસ્યા દૂર થશે. 
 
- રૂમ ફ્રેશનર અને માખી મચ્છરને દૂર ભગાડવા માટે સૌથી બેસ્ટ રીત છે કે તમે વિક્સની ડબ્બી ખોલીને થોડી વાર માટે મુકી દો. આ તરત અસર બતાવે છે. 
 
- વિક્સ વેપોરબમાં થોડુક મીઠુ નાખીને તાજા ખરોંચ પર લગાવો. આ જલ્દી ખરોંચને ઠીક કરશે. 
 

વેબદુનિયા પર વાંચો