મોટાભાગના લોકોને દૂધ પીવુ પસંદ હોય છે. તેના ગુણો વિશે સાંભળીને દરેકને તેનુ સેવન કરવુ પડે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ હોય છે. જેનાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે. જેવી કે હાંડકા મજબૂત થવા, હાર્ટ પ્રોબ્લેમ્બ, અનિદ્રા અન્ય વગેરે. જો આ સાથે જ ઘરમાં રહેલ કેટલાક મસાલા મિક્સ કરીને પીવામં આવે તો તેની અસર વધુ સારી જોવા મળે છે.
આવો જાણીએ દૂધમાં જુદા જુદા મસાલા નાખીને પીવાના ફાયદા
1. દૂધ અને તજ - તજમાં સિનેમેલ્ડિહાઈડ હોય છે. જે શરદી ખાંસીની પરેશાની દૂર કરે છે. આ સાથે જ દૂધમાં રહેલ ફાઈબર ડાયજેશનની સમસ્યાને દૂર કરે છે